પાલનપુર તાલુકા ના હેબતપુર ગામના બિહારી ઈમરાનખાન ની ચીત્રકળાઓ...
આપણી
ભુમી એ વિવિધ પ્રકાર ની કળા અને સંસ્ક્રુતિઓ ની ભુમી છે આ ધરતી ના પાલનપુર
તાલુકાના હેબતપુર ગામના બિહારી ઈમરાનખાન ની અધતન ચિત્રકળા એ વાત ની સાબીતી
કરી આપે છે,બિહારી ઈમરાનખાન ના ચિત્રો મો માનવી અને પશુ
પંખીઓના ચિત્રો નો સમાવેશ થાય છે. બિહારી ઈમરાનખાન આપણી ચિત્રકળામો યોગદાન આપી આપણી સંસ્ક્રુતિને જાળવી
રાખવાનો પ્રયત્ન કરે છે તે બદલ તેમનોનો ખુબ ખુબ આભાર .... ....... ટુંક સમય મો વધુ ચિત્રો મેળવીને મુકવામો
આવશે,
1 Comments
Nice pic ...
Thank you for visiting our blog and Comments.