વડગામ તાલુકા ના નગાણા (શેરપુરા) ગામના ફરહતબાનું બિહારી એ ઉન / ભરત ગુંથણ થકી ક્ષેત્ર માં નામ રોશન કર્યું.

 

વડગામ તાલુકાના નગાણા (શેરપુરા) ગામ ના ફરહતબાનું બિહારી ઉન ભરત ગુંથણ ની કળા નું વિશેષ યોગદાન આપી રહ્યા છે તેઓ અત્યારે સુશોભન અને ઘર ઉપયોગી વિવિધ વસ્તુઓ ઉન થી ભરત ભરીને બનાવી રહ્યા છે તેઓએ તાજેતરમાં ત્રણ દિવસ તેમણે તૈયાર કરેલ ઉત્પાદનો ને શહેર માં પ્રદર્શિત કરવામાં આવેલ જેમ લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપેલ છે, 
તેમના ઉત્પાદનો વિશે વધુ માહિતી આ ઈન્સ્ટાગ્રામ  લિંક પર થી મળી રહેશે.  અને કોઈ વસ્તુ પસંદ આવે તો ઓર્ડર કરીને મંગાવી શકો છો.

વધુ વિગતો મળ્યા બાદ મૂકીશું..... 

















Post a Comment

0 Comments