Ad Code

ગોરસાપીર નો ઉર્સ મેળો ઉજવાયો.

આજ રોજ વડગામ તાલુકા ના સલેમકોટ,પેપોળ,મેપડા ની હદ માં ગોરસાજી ભાટી ગાયોનું રક્ષણ કરવા માટે શાહિદ થયેલ તેઓની મજાર શરીફ આ હદ માં આવેલી છે તો જ્યાં દર વર્ષે ઇસ્લામિક રજબ મહિના ની ૨૯ તારીખે ઉર્સ મેળો યોજાયો.જેમાં સર્વ ધર્મ સમાજ ના ભેદભાવ રાખ્યા વગર ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ સૌએ સાથે મળી પ્રસાદી મેળવlવી કાર્યક્રમ ને સફળ બનાવવા આસપાસ ના ગામડાના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી સેવા નોં લ્હાવો લીધેલ.
આજના યુગ માં આ સ્થળે ઉજવાતો મેળો ઉર્સ પ્રસંગ સમાનતા અને એકતા નું પ્રતીક પણ ઘણાય રહ્યું છે. 





Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *