Ad Code

કોરોના વાયરસની મહામારી સમયે ધાણધાર પંથકના નાની ગીડાસણ ગામના યુવાન ભીખાભાઈ મોર સ્વખર્ચે લોકસેવા કરી રહ્યાં છે..


            બનાસકાંઠા જિલ્લાનો વડગામ તાલુકો ત્યાંથી 12 કી.મી દક્ષિણ તરફ ખેરાલુ રોડ પર આવેલું એક નાનકડું ગામ એટલે નાની-ગીડાસણ ત્યાંના નાના સીમંત ખેડૂત ના પુત્ર એટલે ભીખાભાઇ મોર તેમના વિદ્યાર્થી કાળથી હાલની ચાલું ગવર્મેન્ટ જોબ સુધીની એક સફર... 

           ભીખાભાઇ તેમનો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માદરે વતન પુરું કર્યા પછી તેઓ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ ઘરેથી 150 કી.મી દુર અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી મા તેમને કૉલેજ મા એડમીન લીધું અને ત્યારથીજ તેમની સેવા પરમો ધર્મ: પ્રવુતિ ની શરૂઆત થઈ અને તેઓ નવા-નવા મિત્રોનું ગ્રુપ બનાવ્યું "સત્યકામ" અને અમદાવાદ અને ગાંધીનગરની  હોસ્પિટલ મા કોઈપણ માણસ ને  ઈમજન્સી બ્લડ મળી તેની શરૂઆત કરી અને અનેક દર્દીઓને તે મદદગાર પણ સાબિત થયા ત્યારબાદ તેઓ ગુજરાત કેડરની (2019-20) ની પો-કોન્ટેબલ બેન્ચ મા તેમનું સિલેક્શન થયું અને તેઓ હાલ કચ્છ-ભુજ ખાતે તાલીમ લઇ રહ્યા છે ત્યારે હાલમાં દેશમાં કોરોના વાઇરસ ની દહેશત શરજાયી ત્યારે તેમને લોકડાઉન મા અલગ અલગ જગ્યાએ પોઇન્ટ અપાયા છે હજુ તો તેમને જોબ જોઈન કર્યે 3-4 માસનો સમય  પણ નથી થયો અને કોઈ બીજી સાઈડ આવક પણ નથી છતાંય તેમને પોતાના પોઇન્ટના  સ્થળ પર અને આજુબાજુ  વૃધૌ અને ભિક્ષુકભાઈઓ નાના બાળકો માટે  પોતે અને પોતાની ટીમે  સ્વખચે ભોજન મળી રહે તેવું સેવાનું  જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડ્યું છે...🙏

              ખુબ જ કહી દીધું બધાને પોતાના હોટસેપ્પ અને ફેસબુક સ્ટેટસ પર  happy brithday,  ખુબજ કહી દીધું  congratulations, પણ સાચા અર્થે   "all is gret" કહેવાનો સમય આજે આવ્યો છે. 

         પ્રિય સાથી મિત્રો તમે પણ તમારા આજુબાજુ રહેતા અને સેવાકીય કામ કરતા મિત્રો ને  તમારીજ વર્ણન વૃત્તિ મા હોફ અને હિમ્મત આપી શકો છો,  ચાલો અમુક  અનેક નવી દિલચુસ્ત  સ્ટોરી સાથે મળતા રહીશુ ત્યાર સુધી મારા જય અંબે... 🙏

                    --- * દિપક જેગોડા - મેમદપુર *---

ધાણધાર ની ધન્ય ધરા માં આવા ખંતીલા યુવાનોને ધન્ય છે, ધાણધાર ટીમ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે સદાય લોક સેવા કરતા રહો તેવી સુભેચ્છા..  

        

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *