વડગામ તાલુકા મથક ની શાળામાં અભ્યાસ કરતી ધો ૪ નિ દિકરી ઈલમાબાનુ ઈમરાન ભાઈ પઠાણ ને સિલ્વર મેડલ જીત્યો હતો નડિયાદ ખાતે યોજાયેલા અંડર ૯,૩૦ મીટર દોડમાં ૫,૫૭ સેકન્ડમાં રેસ પુરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું જેને સિલ્વર મેડલ જીત્યો હતો જેને શાળ અને વડગામ ગામ અને તાલુકા નુ ગૌરવ વઘારયુ હતું આજે દિકરી ના ઘરે જય વડગામ ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી ડી વી સોલંકી પુર્વ સરપંચ ભગવાનસિંહ સોલંકી ઝાકીર હુસેન કુરેશી દ્વારા દિકરી ને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા ઓ પાઠવી હતી.
0 Comments
Thank you for visiting our blog and Comments.