વડગામ તાલુકા મથક ખાતે સમરસતા યાત્રા નુ સમાપન સમારોહ યોજાયો હતો બનાસકાંઠા જીલ્લા મા બનાસકાંઠા જિલ્લાના મહા મંડલેશ્વર સ્વામી આનંદ રાજેન્દ્ર અને યતી વિજય સોમ માહરાજ ગાદી પતી મગરવાડા ના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લામાં સમરસતા યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યાત્રા નુ પ્રસ્થાન અંબાજી ખાતે થી કરવામાં આવ્યું હતું અને આખા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા ઓ મા ફેરવવામાં આવ્યું હતું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હિન્દુ ધર્મ મા એકતા અને ભાઈચારાની ભાવના સાથે બાબાસાહેબ આંબેડકર ના વિચારો ને જન જન સુધી પોહચાડવા અને એકતા અને અખંડિતતા માટે યાત્રા નુ આયોજન થયું હતું જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે વડગામ તાલુકા ના સેભર ખાતે સમાપન નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચોઘરી સદભાવના ગ્રુપ ના ચેરમેન હરેશભાઇ ચોઘરી ભારતીય જનતા પાર્ટી ના ઉપ પ્રમુખ પ્રવિણસિંહ રાણા વડગામ તાલુકા ના પ્રમુખ કામરાજભાઈ મહામંત્રી ડી વી સોલંકી અશ્વિન ભાઈ સક્સેના બાવન ઓટા રાજપૂત સમાજ ના યુવા આગેવાન અને વડગામ ના પુર્વ સરપંચ શ્રી ભગવાનસિંહ સોલંકી.સતિશભાઈ ભોજક.ગોવિનદભાઈ ચૌધરી. સામાજિક કાર્યકર્તા દિપક પુરબિયા સહિત તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

0 Comments
Thank you for visiting our blog and Comments.