એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના વડગામ વિભાગના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે વડગામ તાલુકા ના વરસડા ગામના સામાજિક કાર્યકર, પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સદાય લોક સેવા માટે તત્પર રહેતા એવા ફલજીભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયેલ છે તે બદલ શ્રી ફલજીભાઈ પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ...🎉
0 Comments
Thank you for visiting our blog and Comments.