ધાણધાર
લઘુમતિ સામાજીક વિકાસ ગ્રુપ-મેપડા
આ વર્સ ની વાર્સીક પરીક્શામો
તમારા બાળકો સારૂ પરીણામ લાવ્યા હશે મને એવુ લાગેછે કે તમારૂ બાળક પોતાના જીવન મો
પ્રગતિ ના પંથે આગળ વધશે તેમને આગળ વધવા ઘણી જ પ્રકાર ની પુસ્તકો ની જરૂરત પડી હતી
જેમોથી ઘણો પુસ્તકો ઉપયોગ મો લઈ શકયા નથી તે આજે તમે પસ્તીમો આપવાની તૈયારી મો છો
પણ મીત્રો એમ કરતા નહી જે તમારા બાળકનુ સાહિત્ય છે તે જરૂર કોઈ ગરીબ પરીવારના
બાળક્ના જીવનમો રોશની રેલાવી શકે છે, આજે ગણાય ગરીબ બાળકો ભણવા માગેછે પણ કારમી મોઘવારીમો તેના સાહિત્ય
ખરીદવામો પહોચી વળાતુ ના હોવાથી તેમના બાળકો ના જીવન મો અંધકાર ફેલાઈ જતુ હોય છે.
તો આપણે આવા ગરીબ બાળકો નુ ભવિસ્ય સુધારવા આપણુ ગ્રુપ એક નેક કામ ના કરી શકે? હા, ચોક્ક્સ કરી શકે છે.
એના માટે તમારે કઈ કરવાની
જરૂરનથી તમારે માત્ર અમારા નિયુક્ત પ્રતિનીધી ને ફોન કરી તમારી પ્રાથમીક માહિતી આપો, અમો તમારી પાસેથી જરૂરી સાહિત્ય મફત મો
એકત્રીત કરીશુ. જે તમારી પાસેથી મેળવેલુ સાહિત્ય અમો જરૂરીયાત મંદ ગરીબ બાળક સુધી
મફત મો પહોચતુ કરીશુ. અમારો કોટેક્ટ નંબર- ૯૯૦૯૫૭૫૩૧૭,
૦૨૭૩૯૨૬૧૧૦૭ છે. (ધાણધાર લઘુમતિ સામાજીક વિકાસ ગ્રુપ-મેપડા)
તમો અમને શુ આપી શકો છો?
૧. કોઈ પણ ધોરણની નવનીત ગાઈડ,
૨.અપેક્શીત પ્રશ્ન સંગ્રહ,
૩.નિબંધ માળા,
૪.અન્ય કોઈપણ ઉપયોગી સાહિત્ય,
૫.તમારી પાસે પડી હોય એવી કોઈ પણ પ્રેરણા દાયક પુસ્તક,
૬. MCQS
મહેરબાની કરીને આ સંદેશ
આપના વિસ્તારના લઘુમતી સમુદાયના લોકો સુધી પહોચાડી સમાજના વિકાસ માટે સહ્યોગ આપો.
સંચાલક
ધાણધાર લઘુમતિ સામાજીક વિકાસ ગ્રુપ-મેપડા
0 Comments
Thank you for visiting our blog and Comments.