તારીખ ૨૪.૧૨.૨૦૧૮ ના દિવસે ગણપત યુનિવર્સિટી ખેરવા.(મહેસાણા)ખાતે કોલેજના બીજા વર્ષ માં ફસ્ટ નબરે પાસ થનાર (પઠાણ શાહીનબાનું ઐયુબખાન) રાઠોડ શાહીનબાનું ઇમરાનખાન રહે.વડગામ ને ગુજરાત ના મૂખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતું.
3 Comments
Thank you for visiting our blog and Comments.