આ બ્લોગ દ્વારા આપણા વિસ્તાર ની તમામ પ્રકાર ની માહિતી મેળવીને છેવાડા ના લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામો આવશે। જેમો તમામ કળા, ઇતિહાસ, કુદરતી ખેતી, સાહિત્ય, વગેરેને પ્રાથમિકતા આપવામાં આવશે.
તમારા આસપાસ કે ક્યાંય કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેની વિગતો ફોટોગ્રાફ મને મોકલશો,
આવી પ્રતિભાઓને ઉત્સાહ વધે તે અર્થે હાઈલાઈટ કરવા જરૂરી છે, તો તમારા વિસ્તારમાં સાહિત્ય, કળા, રમત, શિક્ષણ, ખેતી, વગેરે કોઈપણ ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવનાર છુપાયેલી પ્રતિભાઓ ની માહિતી પહોચાઙશો.....,
આ ઉપરાંત કોઈપણ પ્રસંગો, કાર્યક્રમ ની વિગતો પણ મોકલી આપશો.
સંચાલક
હારૂનખાન બિહારી, મેપડા
2 Comments
Thank you for visiting our blog and Comments.