જાકીરભાઈ રજાકભાઈ મેમણ ની દિકરી અફીફા જાકીરહુસૈન મેમણને હોમીયોપોથીમો શ્રીમતી એ.જે.સાવલા હોમીયોપેથી કોલેજમો પ્રથમ રેંક સાથે ઉતીર્ણ થઈ હોમીયોપોથી ડોકટરેટ ની ડીગ્રી મેળવવા બદલ ધાણધાર ગ્રુપ ટીમ દ્વારા ખુબ અભીનંદન સહ ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધો તેવી શુભેછાઓ.
2 Comments
Thank you for visiting our blog and Comments.