મિત્રો, સવારની ચા થી લઈ સાંજ ના જમવા સુધી સતત આપણી થાળી માં માત્ર ઝેર જ પીરસાય છે. કેટલાય લોકો કેન્સર અને અન્ય જીવલેણ બિમારીઓ થી અકાળે મૃત્યુ પામે છે. હવે પોતે જાગૃત થઈ, બીજાઓ ને જાગૃત કરવાનો સમય પાકી ગયો છે. રસાયણો નો ઉપયોગ બિલ્કુલ બંધ કરી, જૈવિક ખેતી કરવાનો અને જૈવિક પેદાશો અપનાવવાનો સમય આવી ગયો છે. વર્ષો પહેલાં, આપણા બાપ દાદાઓ એ અપનાવેલી પધ્ધતિ ને ફરી થી જીવંત કરવાની જરુર છે.
મિત્રો, ગણવાડા ગામ થી હું અશ્ફાક સૈયદ મારા રોજ બ રોજ ના જીવન માં જૈવિક પેદાશો નો ઉપયોગ કરુ છું.
આપ પણ જીવન માં પરિવર્તન ઈરછતા હોવ તો મારી સાથે જોડાઈ , જૈવિક પેદાશો ના ઉપયોગ ને વેગ આપી શકો છો.
આપ ની જરુરિયાત મને જણાવો. ત્રણ થી ચાર દિવસ માં તમારી મનપસંદ ઑર્ગેનિક પ્રૉડક્ટ તમારા હાથ મા હશે.
આજે જ આપનો ઑર્ડર મને નોંધાવો.
સંપર્ક : 8758096427 (અશ્ફાક સૈયદ)
નોંધ :તમારી જરૂરીયાત મુજબની ઓર્ગેનીક વસ્તુઓના ભાગ પર ક્લિક કરવાથી જે તે વસ્તુ ના નામ સાથે પ્રાઈસ લિસ્ટનુ પેજ જોવા મળશે..
0 Comments
Thank you for visiting our blog and Comments.