વડગામ તાલુકાના મેમદપુર ગામના વતની એવા કીશોરભાઈ મેવાડા તાલુકાના ઈસ્લામપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિક તરીકે ફરજ બજાવે છે જેઓ ખુબજ સારા ચિત્રકાર છે, તદ્ઉપરાંત સારા ગીત કલાકાર પણ છે જે નવરાત્રી ગરબા,તથા ટ્રેક પર હિન્દી ગીતો શકે છે તેમજ ચિત્રોમાં મો વધારે પ્રમાણ મો ઈમારતો, મકાન, મુર્તીઓ,થ્રી-ડી ચીત્ર , પેન્સિલ, દિવાલ પોઈન્ટ તેમજ ફોટોગ્રાફ ઉપર થી ચિત્ર દોરવાનો બાળપણ થી શોખ ધરાવે છે. કિશોરભાઈ ચિત્રકળા ખુબ જ સારો અનુભવ ધરાવે છે. કીશોરભાઈ આપણી ધરતીનુ ગૌરવશાળી રત્ન છે.જેઓ એ આપણી ભારતીય સંસ્કૃતિ અને કળાનો એક ભાગ ચિત્રકળામો ખુબ જ સારુ યોગદાન આપી આપણી સંસ્ક્રુતિને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે.
1 Comments
Thank you for visiting our blog and Comments.