બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના લોરવાડા નજીક ગાંધીધામ થી ઉત્તરપ્રદેશ તરફ જતા વાહન રોડની સાઈડ પર પડેલા ટ્રેલર સાથે અથડાઈ જતાં ત્રણ ઈસમો ઘાયલ થયા હતા જેમાં ડ્રાઈવરને પગ પર વધારે ઈજા થતાં પગ કાપવો પડેલ ત્યારે ઈજાગ્રસ્ત થનાર પરપ્રાંતીય ઈસમને લોહીની જરૂરત પડી હતી ત્યારે પંથક માં આ પરપ્રાંતિય ઈસમને કોઈપણ વ્યક્તિ લોહી આપવા તૈયાર ન હતું ત્યારે ભીલડી પોલીસ કોન્સ્ટેબલ માં ફરજ બજાવતા પાલનપુર તાલુકાના હેબતપુર ગામના રહેવાસી બિહારી સમીરખાન ઈબ્રાહીમખાએ માનવતા દાખવી પરપ્રાંતીય ઇસમની મદદે આવીને તેની જીંદગી બચાવીને અજાણ્યા પરપ્રાંતીય ઈસમને લોહી આપી સમગ્ર વિસ્તારમાં ચોમેર સમીરખાને માનવતાનુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
0 Comments
Thank you for visiting our blog and Comments.