Ad Code

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ વડગામ તાલુકાના મેમદપુર ના વતની ટોરેન્ટ ગૃપ આ સ્થાપક શ્રી યુ.એન.મહેતા ના વારસાની ઉજવણી કરશે.


“નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન...”

અનેક પડકારોનો સામનો કરીને અન્યના જીવનમાં આશાનું કિરણ બનનારા શ્રી યુ.એન મહેતાની ઉદ્યોગસાહસિકતાને VGRC કરે છે સલામ… 

બનાસકાંઠા જિલ્લાના નાનકડા મહેમદપુર ગામમાં જન્મેલા ઉત્તમભાઈ નાથાલાલ મહેતા (14મી જાન્યુઆરી, 1924 - 31મી માર્ચ, 1998)ની પ્રેરણાદાયી સફર ઉત્તર ગુજરાતની ઉદ્યોગસાહસિકતાની ભાવનાનો પુરાવો છે. ₹25,000ની મૂડીથી શરૂ થયેલો વ્યવસાય આજે 21 અબજ ડોલરનું  સામ્રાજ્ય ધરાવે છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC) ટોરેન્ટ ગ્રુપના સ્થાપક શ્રી યુ.એન. મહેતાના વારસાની ઉજવણી કરશે...

જે સમગ્ર મેમદપુર ગામ અને વડગામ તાલુકાનું ગૌરવ છે. 

#VGRC2025 #VGRC #UNMehta #torrentgroup #uttargujarat #NorthGujarat
#kuwait, #q8, #kuwaiti, #الكويت ,#كويت
#kuwaitcity, #kuwaitinstagram, #kuwaitlife, #kuwaityat, #kuwaitgirls, #kuwaitwomen
#kuwaitblogger, #blogging, #kuwaitfashion,#kuwaitfood, #amwriting, #quoteoftheday
#dubai, #qatar, #uae, #bahrain, #ksa, #gcc #kuwait #q8 #kuwaitblogger
 

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *