મેપડા ગામની ધો.૧ ની બાળકી ઠાકોર રોશની નાગજીજી એ પ્રાથમિક શાળાના પ્રજાસત્તાક પર્વ નાં કાર્યક્રમ નિમિત્તે ડાન્સ કરી સૌ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા.



મેપડા ગામની પ્રાથમિક શાળા મા ધોરણ ૧ માં અભ્યાસ કરતી રોશનીબેન નાગજીજી ઠાકોરે આજે પ્રાથમિક શાળા માં ઉજવાયેલા ૭૬ માં પ્રજાસત્તાક પર્વ નિમિતે સ્પર્ધા માં ડાન્સ માં ભાગ લઈ ખુબજ સારું પ્રદર્શન કર્યું હતું જેથી શાળા મા હાજર સૌ દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

Post a Comment

0 Comments