Ad Code

વડગામ તાલુકાના અંતરીયાળ પાંડવા ગામના વેલ્ડીંગ નુ કામ કરતા ઝુલ્ફીકારઅલીએ ઈલેક્ટ્રીક વિંન્ટેજકાર બનાવી

     વડગામ તાલુકાનુ છેવાડાનુ નાનકડુ ગામ મોકેશ્વર ડેમ ના કાંઠે આવેલ પાડવા ગામના ૨૫ વરસના યુવાન ઘોરી ઝુલ્ફીકારઅલી ઝાકીરખાન ગામે વેલ્ડીંગ ની દુકાન કરી ગુજરાન ચાલાવે છે તેઓ સતત કાર્ય કરતા પણ નાના ગામમો જોઈએ એટ્લો ધંધો ના મળતો જે સમય બચતો એનો સદૌપયોગ કરીને પોતાની આવડત, સાધના સામગ્રી અને સમય નો સદુપયોગ કરીને આ કારો બનાવી રહ્યા છે તેઓ આ  બે વરસ થી આવા કામ કરે છે તેઓએ આ ગાડી વિંન્ટેજ લુક મા ગાડી બનાવી છે જે ગાડી બનાવવા માટે આશરે દોઢ થી બે મહિના નો સમય લાગ્યો છે અને આ ગાડી બનાવવા માટે 3.50 લાખ થી 4 લાખ જેટલો ખર્ચ થાયો છે. આ ગાડી પોતાના પ્રાઇવેટ વપરાશ તેમજ શોખ માટે ઉપયોગ મો લઈ શકાય એવી છે આ ગાડી થી સારી એવી આવક પણ મળી રહે છે જે કોઈ લગ્ન પ્રસંગ, વરઘોડ, વગેરે કાર્યક્રમોમો ઉપયોગમા લઈ શકાય છે. આ એક બેટરી ચાલક કાર છે અને 25કિલોમીટર પર કલાક થી ઓછી ચાલે એટલે આને આર.ટી.ઓ મો રજીસ્ટ્રેશન ની કોઈ જરૂર પડતી નથી. અને બેટરી થી ચાલવાના કારણે આની અંદર કોઈ ખર્ચ આવતો નથી ફક્ત બેટરી પોતાના ઘરે ચાર્જિંગ કરવાનું રહે છે એકવાર ચાર્જિંગ કર્યા પછી એસી થી સો કિલોમીટર ની રેન્જ આપે છે. આ પ્રકારની ત્રણ - ચાર કાર અગાઉ પણ બનાવી છે આ બધું કામ ઘોરી ઝુલ્ફીકારઅલી પોતાના જાતે જ પોતાને નાની દુકાને શીખ્યા છે અને પોતે એક્લા હાથે ક આ કામ કરે છે આ કામ કરવા કોઈ એન્જેનીયરીંગ કે કોઈ અભ્યાસ કરેલ નથી પણ પોતાની આવડત અને ધગશ અને મહેનત થી આ કામ સરળ બનાવ્યુ છે, અગાઉ પ્ર્થમ કાર બનાવી હતી ત્યારે બે વરસ જેટલો સમય લગ્યો હતો પન હવે ખુબજ ઓછા સમય મા કાર બનીને તૈયાર થઈ જાય છે. હજુ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે આના તહી પણ વધુ ટુંકાસમય ગાળામા કાર બનાવવની કોશીશ કરી રહ્યા છે, ઝુલ્ફીકારઆલી પાસે કોઈ મોટી ફેકટરી નથી પણ પોતાની નાની વેલ્ડીંગ કામ ની દુકાન છે તેમા તહી શીખ્યા છે અને તૈયાર કરી સૌ સમક્શ રજુ કર્યુ છે. 

                                       electrick vintage car hand made

electrick vintage car hand made

electrick vintage car hand made

electrick vintage car hand made


Post a Comment

1 Comments

Anonymous said…
Good keep it up

Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *