શ્રી કે. જી. મેહતા હાઈસ્કૂલ, મેમદપુર ની ધોરણ 12 1996ની બેચ ના વિધાર્થીઓ તેમજ ભૂતપૂર્વ શિક્ષકો ના સ્નેહમિલન કાર્યક્રમ ની ઝલક


 
આજ રોજ રૂપાલ થી પિલુછા ના રસ્તે સરસ્વતી નદીના કિનારે એક રિસોર્ટ માં એક સુંદર કાર્યક્રમ યોજાયો.શ્રી કે. જી. મેહતા હાઈસ્કૂલ, મેમદપુર ના ધોરણ 12 ની 1996 ની બેચ ના વિધાર્થીઓ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો . જેમાં ભૂતપૂર્વ શિક્ષકો ની ઉપસ્થિતિ હતી. તમામ શિક્ષકો નું શાલ તથા મીઠાઈ થી સન્માન કરવામાં આવ્યું. બધા વિધાર્થીઓ અને શિક્ષકો એ સંસ્મરણ વાગોળ્યા. મન ભરીને વાતો કરી સાથે ભોજન લઈ છૂટા પડ્યા.આયોજન કરવા બદલ ડોહજીભાઇ પટેલ સકલાના અને પ્રવિણસિંહ રાઠોડ,મેમદપુરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.





 

No comments:

Post a Comment

Thank you for visiting our blog and Comments.