मीर्जा गालीबके जन्म दिवस पर डाँ.समशाद का सन्मान किया गया।

मीर्जा गालीबके जन्म दिवस पर डाँ.समशाद का सन्मान किया गया।





मीर्जा गालीब सोसायटी जयपुर व पुरातत्व एवं संग्रहालय विभागकी और से आलबर्ट म्यूजियम होल मे 26-27 दिसम्बर को दो दिवसीय राष्ट्रीय सेमिनार का आयोजन किया गया। जिसमे देशके उर्दू विद्वानो ने भाग लिया था। 
सेमिनार उर्दूभाषा और साहित्य  के प्रचार प्रसार मे उत्कृष्ठ योगदान पर राजस्थान  उर्दू शिक्षक एवं लेकचर्र संघके प्रदेशाध्यक्ष डाल. समशाद अली को प्रशस्तीपत्र व मोमेन्टो भेटकर सम्मानित किया गया डाँ.समशाद अलीने गालीब पर लिखा अपना शोधपत्र  भी प्रस्तुत किया गौरतलब है की 1936 के बाद 80 साल के अंतराल पर अलबर्टा होल मे उर्दू का कोई बडा कार्यक्रम हुआ हे। समारोह के मुख्य अतीथी श्री बोदा के नवाब शाबद अली बहादुर थे।  अलीगढ मुस्लिम युनिवर्सिटी के प्रो.सकील अहमद समान. सीनियर आई.ए.एस जगरुपसीह यादव, राज्य अल्पसंख्यक आयोग के अध्यक्ष सरदार जसबील सीह,  रजा लाइब्रेरी रामपुर के निर्देशक अरुणकुमार सक्सेना, उर्दू शायर अशोक साहिल,  मुर्रा हबीब बेग पारस, प्रो़. हुसैन रखा, आदी मौजूद थे। म्युजीयम के अध्यक्ष डाँ. राकेश व सोसायटी अध्यक्ष मेमना नरगिस ने आभार जताया था और कार्यक्रम का संचालन शायर तबस्सुम रहमानीने किया था।


   

વડગામ ખાતે જીલાની ટ્યુશન ક્લાસીક નો શુભારંભ થયો.

વડગામ ખાતે જીલાની ટ્યુશન ક્લાસીક નો શુભારંભ થયો.

આજે સવારે 06/11/2017 ના દિવસે સવારે 9:00 વાગે વડગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી  ના શુભઃ હસ્તે ક્લાસિકનું શુભારંભ કરવામો આવ્યું।.

મદીના મસ્જિદની બાજુમાં,હાથીભા કોમ્પ્લેક્સની સામે,વડગામ।

કે.જી થી 12 સાયન્સ સુધી ના વર્ગો શરૂ કરેલા છે.

બેલીમ સમીના મુર્તુઝા બ.એ. વિથ ઈંગ્લીશ મીડીયમ 
અનુભવ 3 વર્ષ ઈંગ્લીશ મીડીયમ ગેલેક્સી શકુલ
MO.9879596780

ચૌહાણ અર્શદ ઈબ્રાહીમ,બી.કઈ.એ વિથ ઈંગ્લીશ મીડીયમ
MO.9727783962

કુરેશી ઈકબાલ શેરમહંમદ બી.એ. બી.એડ 
અનુભવ 9 વર્ષ, બાસુ પ્રાથમિક શાળા
MO.8140445786

પરમાર બરકત અલી ઇસ્માઇલખાન 
એમ.એ .બીએડ વિથ પી.ગી .ડી.સી.એ ,
અનુભવ 5 વર્ષ, આદર્શ  પ્રાથમિ શાળા
MO.9714214143

બેલીમ નાઝીર બિસમિલ્લાખાન 
એમ.એસ.સી.બી.એડ
MO.9924684786



પ્રવેશ ચાલુ છે, પ્રવેશ  આપેલ નંબર પર સંપર્ક કરવો.










દસાડા ગામના વતની શ્રી શાનવાઝખાન મુર્તુઝાખાંન મલેક દ્વારા લખાયેલી લોકવાર્તાઓ।

દસાડા ગામના વતની શ્રી શાનવાઝખાન મુર્તુઝાખાંન મલેક  દ્વારા લખાયેલી લોકવાર્તાઓ।

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા શહેરના વતની એવા શાનવાઝખાન મુર્તુઝાખાંન મલેક સાહિત્ય ક્ષેત્રે  ખુબા જ સારૂ યોગદાન આપી રહ્યા છે જે આપણી ધરતીનુ ગૌરવ સમાન છે. જેઓ આઝાદી પૂર્વેની નવાબીકાળ ની લોકવાર્તાઓ લખી તેઓ સાહિત્યક્ષેત્રે સારુ યોગદાન આપે છે આપણા સાહિત્ય ને  જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે તે બદલ તેમનોનો ખુબ ખુબ આભાર .... .......
{સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા શહેરના વતની એવા શાનવાઝખાન મુર્તુઝાખાંન દ્વારા લખેલ લોકવાર્તાઓ આ બ્લોગ પર મુક્વામો આવશે।


નીચે આપેલ લીંક પર ક્લિક કરી વાર્તા વોચી શકો છો.
  1. ખારપાટની જાગીરદારી (અહીં ક્લિક કરો.)
  2.  જાગીરદારી સમયના સ્મરણો ( અહીં ક્લિક કરો)
  3. મારુ બાળપણનું વણોદ (અહીં ક્લિક કરો.)
  4. પાટડી તથા વિરમગામ (અ‍હી ક્લિક કરશો) 
  5. "બજાણા" (અહિ ક્લિક કરશો) 
  6. સાલિયાણાને ઈન્દિરા ગાધી, (અહિ ક્લિક કરશો) 
  7.  કટોસણ સ્ટેટ (અહિ ક્લિક કરશો)
  8. "વણોદ ગામના વના ભગત" અને એમની "માતા વિહત" અને માંડણ અમથા ખેર  
  9. "વણોદ ગામના વના ભગત" અને એમની "માતા વિહત"  

એ.ડી.સી કેપ્ટન મેપડા ઠાકોર સાહેબ શ્રી વિહારી સોયલખાનજી બાદરખાનજી પર લખેલ કવિતા .... & Foto Collaction...






કાવ્ય



 શ્રી I૧ I



પરમેશ્વર આગળ કર જોડી લખુ જુઠોના અક્શર એક
તે ધ્યાન દઈ ને વાચજો સાહેબ સોહેલખાન
બીરબલથી પણ બુધ્ધી અતિ કમાયા આ જગની મોય
તે ગયા ભવમો કરેલા શુભ કામ,ફળ મળ્યા આ ભવની મોય,
નેક દિલ ઈમાનથી કરી નોકરી નવાબ પાલનપુર
તેનુ બદલુ આપ્યુ આપને પાસે પુત્ર પરીવાર
ઈજ્જ્ત ઘણી આબરૂ ઘણી રેન્ક અપરમપાર
આપે બેઠક જોડા જોડ કરે દિલની વાત
હરેક વખતે આપને સલાહ પુછે અને જરતે તે પ્રમાણ
અગમ્ય રસ્તો પણ ગમ્ય કરે બુધ્ધી અતિ વિશાળ
ધિરજ અતિ ધેર્ય અતિ દ્રઢતા અતિ આપર
સુ વિવેકની દ્રસ્ટી આપની અપનાવ્યા શ્રી ભગવાન
વિલાયત બેઠો પણ યાદ કરે ધણી તારો ત્યાય
વીસે ત્રીસે પત્ર આવે નથી અજાણ્યુ હોઈ
દેશ વિદેશમો ખ્યાતી પામ્યા તુજ પર હાથ દિના નાથ
મોટો મોટો રજવાડોમો આદર પામ્યા પાલનપુર પરતાપ
બિકાનેર બંકા થકી પામ્યા બખ્શીસ આપાર
વિદેશીનુ દિલ જીતવુ એ હામ નથી નાદાન
રાધનપુર અને કાશ્મીર થી આવે પોશાક વારમ્વાર
તે ધણી પાલનપુર ને નજર કરી પહેરે ખંત મન મો અતિ ઉભરાય
શિહોરી,જોધપુર, અને વળી દાંતા દરબાર
રાખે આપ ઉપર હેત ઘણી ને આપે આદરમાન
લીમડી,વાંકાનેરા અને++++++ધણી ગીરનાર
એ પણ તુજ થી વિવેક કરે લલાટ મો શુભ રેખ
આબુ મો વસતા મહાત્મા કે જેનો દુર્લભ અતિ દર્શન
તેવા તેવા  પણ શુભ હ્સ્ત ઘરે શાંતિ વિજયજી મહારાજ
કબીલામો પણ આપ પાક્યા અસ્થતી રુપ એક
સંપ વધારે ને આગળ વધવુ ઉદ્દેશ આપની એજ
સન અડતાલીશ મો ઓંધી આવી વસ્તીની અતિ કેર
અબિધોને બોધ આપી કર્યા પાધરા એમ
દયા ખુટે ના આપની ના ખુટે સીંધુ નીર
કુળ દિપાવ્યા આપની બાદરખાનજી પેટ
લખ્યુ એનાથી પણ અધિક લખવાનુ થાય મારુ મન
પણ હદય ની વાત ના આવે કલમ ની મોય
છત્રીસ લીટીયો સમ્ભાળી લખી જુઠો નથી અક્શર એક
જુઠો અક્શર હોય તો સાબીત કરી આપજો કોઇ




લી. આપની કદાચ જે કુળ મો ભગવાને કવિતા છંદ, દોહા વગેરે, લખવાનુ બક્શ્યુ છે એ કુળ મો મારી જન્મ થયો હોત તો જેવી રામાયણ વાલ્મીકી રુશીએ  એ લખી એવુ હુ આપના નામનુ એક દળદાર પુસ્તક તેયાર કરતો અને તે હરેકને સત બોધ રુપ થઈ જાત દંડ વ્રત પ્રણામ.


એ.ડી.સી કેપ્ટન ઠાકોર સાહેબ શ્રી વિહારી સોયલખાનજી બાદરખાનજી પાલનપુર રાજ્ય,(મેપડા જાગીર)
 

ઉપરોક્ત કવિતાની ફોટો કોપી



એ.ડી.સી કેપ્ટન ઠાકોર સાહેબ શ્રી વિહારી સોયલખાનજી બાદરખાનજી પાલનપુર રાજ્ય,(મેપડા જાગીર)

મેપડા ગામે પાલનપુરના નવાબ સાહેબ શ્રી તાલેમહંમદખાનજી પધાર્યા હતા તે સમય ની તસ્વીર-  08/04/1931

કપૂરથલા મહારાજા પાલનપુર પધાર્યા તે સમય ની તસ્વિર

ધ્રોલ મહારાજા ચન્દ્રસિંહજી પાલનપુર પધાર્યા તે સમય ની તસ્વીર

લોર્ડ માઉન્ટ બેટર્ન પાલનપુર પધાર્યા તે સમય ની તસ્વીર  1945