Ad Code

ઈદ મુબારક


 

ઈદ મુબારક

અસ્સ્લામોઅલયકુમ.......
આ થી તમામ મીત્રો, ભાઈઓ, બહેનો, દોસ્તો, દુશ્મનો, બુજુર્ગો આપ સૌને મારા તરફ થી ઈદ મુબારક સ્વિકાર કરશો જી.....
મારા પરિવાર દ્વારા કે મારાથી કે મારા અન્ય માધ્યમ જેમ કે વેબ પેજ , બ્લોગ, સોશીઅલ મીડીયા, પત્ર, કે બોલવાથી કે લખવાથી સીધી કે આડકતરી રીતે  આપને કે આપના પરિવાર ને કોઈ ઠેસ પહોચી હોય, દિલ દુખ્યુ હોય, કે કોઈ પણ પ્રકાર ની હાની પહોચી હોય તો મારા નાનકડા હ્રદય થી માફી મોગુ છુ તો મને માફ કરજો..
આજનો ઈદ નો તહેવાર પ્રેમ, મીલન અને એકતાની એક મીશાલ છે જેના થકી આપણે સૌના સાથે હળી મળીને રહીયે તેમજ એક બીજાને ગળે ભેટીને આપના મન અંતર મો છુપાયેલા નફરત ભર્યા વિચારોને નાબુદ કરી જીવન ને ચાંદની રોશની ની જેમ જગમગતુ કરીએ. આજના દિવસ અગાઉ અપણા બન્ને ના વચ્ચે થયેલા પરસ્પર વ્યવહારો મો ઉપજેલા કડવા સબંધોને આપણે મીઠા બનવવા નો અવિરત પ્રયત્ન કરીએ. જેથી આપણુ સૌનુ જીવન ઘડૅતર અમુલ્યવાન બને. આજે તમામ મીત્રો, ભાઈઓ, બહેનો, દોસ્તો, દુશ્મનો, બુજુર્ગો ને આજ ના દિવસ પહેલો ઉપ્રોક્ત પ્રમાણે અમારા દ્વારા એવી કોઈ જાણી કે અજાણી રીતે ભુલ થઈ હોય તો મહેરબાની કરીને માફ કરશો જી. 
આજના ઈદના તહેવાર ની સુભેચ્છાઓ પાઠવુ છુ તેમજ આજનો દિવસ આપના જીવન મો જેટલી ખુશીથી ભરેલો છે તેવા દિવસો આપના જીવન મો સદાય માટે જોવા મળે અને તમો કાયમ માટે હસતા, ખીલતા, મલકાતા, શાંત, અને તંદુરસ્ત રહો. અને તમો ને અવિરપ પ્રમાણ મો સૌનો પ્રેમ, ઉત્સાહ, અને આશીર્વાદ મળતા રહે અને તેમજ આપના જીવન મો કોઈ પણ પ્રકારની પરેશાની ના આવે અને આપ ઉત્તરોત્તર પ્રગતિ ના પંથે સદાય માટે આપ તેમજ આપનુ પરિવાર આગળ વધતાતુ રહે.  .......એજ......

" અમે તમારી યાદ મો ઉદાસ હીજે 
બસ તમોકુ મળનેકી ઈચ્છા હે
દોસ્ત તો મલકમો ણેભી હી
  મેર માટ તો તમે હી ખાસ દોસ્ત હો "



                                                આપ સૌનીદાય પ્રગતિની રાહ જોનાર.......
                                                   હારૂનખાન મહેમુદખાન બિહારી- મેપડા


Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *