આજે આપણે જોઈએ છીએ કે ભારત ની મહિલા સૌથી વધારે દુખી છે જેનુ કારણ આપણા એવા અમુક કાયદા અને રિવાજ મે ટુંક સમય પહેલો નજરે જેમો એક મહિલા એ કોર્ટ ના આદેશ નુ પાલન કરવા હેતુ તેના નાના બાળકો તેનાથી અલગ રહેતો પતિ ને સુપ્રત કરી દીધા તે સમય ખુબજ દર્દ દાયક હતો. આતો એક જ ઘટના અમોએ જોઈ જો આપણે જોઈએ તો આવી સમશ્યાઓ થી દેશ ની કેટલી મહિલાઓ પીડાતી હશે જરા વિચાર કરો. તેનુ મુળ કારણ મહિલાઓ મો જાગ્રુતિ નુ પ્રમાણ ઓછુ હોવાથી તો આ બાબતે મહિલાઓએ જાગ્રુતિ કેળવવી જોઈએ. સમાજ ની અંધસ્ધ્ધા ઓ થી મુક્ત બની ને પ્રફુલ્લીત જીવન જીવવુ જોઈએ. ભારત ની મહિલાઓ ગુલામી ની ઝંઝીરો મો જકડાઈ ગઈ છે.આજે ૧૫૦ સાલ બાદ ૧૯૪૭ મો ભારત અંગ્રેજોની ગુલામી મોથી આઝાદ થયો પણ ભારતની વિરાંગનાઓ આઝાદ નથી થઈ શકી કેમ શુ આ મહિલા ઓ ને આઝાદી હાસીલ કરવા માટે સામાજીક નિયમો નડતર રૂપ સાબીત થાય છે કે જાગ્રુતતા ની અછત........તો આપણે આવી અમુક સમસ્યાઓ ને જાણી ને તેનો નિકાલ કરવા પ્રયત્નો કરવા જોઈએ.
- હારૂનખાન વિહારી (ધાણધાર.લ.સા.વિ. ગ્રુપ-મેપડા)
0 Comments
Thank you for visiting our blog and Comments.