Ad Code

વરસાદે ખુદા તુ રેહમત કી વરસાદ



વરસાદે ખુદા તુ રેહમત કી વરસાદ 
વરસાદે ખુદા તુ રેહમત કી વરસાદ
કદ સુદી તડપાયગા તુ અમોકુ તરસો રે મરી હી પશુ પંખીડે
 વરસાદે ખુદા રેહમત કી વરસાદ
વધ ગીયે હી ગણે પાપ આ ધરતી પર તુ જોણહે
દીજે સજા પાપીઓ કુ તુ નિર્દોશ પશુ પંખીડો કુ કુ
 સુકા ગઈ હી નદીઓ, તળાવ ઝરણે
અવ કા કરના ગણી હો ગઈ હેરાન ગતી
 ખુદા અવ તુ રેહમત કી વરસાદ વરસાદે
રાહ દેખુ હે હારૂન વરસાદ કી તો સોભળ દુઆ તુ હારૂનકી સાત દિન મો આવજા તુ
વતા દે તેરા પરચા હો જાય ગી ગલી ગલીયારો મે તેરી ચરચા
વરસાદે ખુદા તુ રેહમતી વરસાદ.........

 હારૂનખાન વિહારી

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *