Ad Code

મેપડા ગામના થાકોર સમાજે દારૂને દેશવટો આપ્યો.






મેપડા ગામના થાકોર સમાજે દારૂને દેશવટો આપ્યો.

આજે તા. ૧૭/૦૧/૨૦૧૬ ના રોજ મેપડા ગામે થાકોર સમાજ દ્વારા વ્યસન મુક્તિ માટે ગામા ના થાકોર સમાજ ના ભાઈઓ4 બહેનો4 યુવાનો એકત્રીત થયા હતા તેમજ સમાજ ના આગેવાનો પણ હાજર રહ્યા હતા, જેમો આવેલા મહેમાનોનુ મહોલ્લાની બહેનો દ્વારા સ્વાગત કરાયુ  હતુ તે પછી થાકોર સમાજ ના યુવા કાર્યકર તલાજી વાઘેલા એ આવેલા મહેમાનો નઉ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. જેમો તલાજી એ ક્શત્રીય સેના ના ઉદ્દેશો તેમજ સમાજ ને આગળ લાવવા જે પ્રય્ત્નો હાથ ધરવામો આવે છે તેમો તમામ સમાજ ના લોકો નો સહાકાર આપવા ની વાત જણાવી હતી. તેમજ દારૂ થી થતા નુકશાન વિશે સમજ આપી ગામના લોકો ને વ્યસન મુક્ત બાનવા આહ્વાન કર્યુ હતુ. તેમજ મહિલાઓ અને યુવાઓએ વધારે મો વધારે ભણાઅવી આગળ લાવવાની વાત પણ કહી હતી. આ કાર્યક્રમ મો થાકોર સમાજ ના આગેવાન મંત્રી હેમરાજજી થાકોર પણ હાજર રહ્યા હતા તેઓ એ આ સમાજ ને જે કારણો થી પછાત પણા તરફ ધકેલાઈ જઈ રહ્યો છે તે કારણ દારુ હોવાનુ જણાવી દારૂને સમગ્ર જીવન મોથી મુક્ત કરવા સુચન આપ્યુ હતુ.આ ઉપરોત થાકોર સમાજ સિવાય ના અન્ય સમાજ ના ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા જેમો બિહારી મહેમુદખાન4 બિહારી જાફરખા, પ્રજાપતિ જીવાચેલા, કંકોડીયા વરૂ નથા, નથુ મોતી, મહેંદ્રભાઈ પરમાર, વાલજી બહાઈ પટેલ આ સીવાય ગામના થાકોર સમાજ ના આગેવાનો મો મફાજી , સુરાજી, કમલેશજી, રાધુજી, ગલબાજી, લખમન જી, મેઘાજી, વગેરરે પણ હાજર રહ્યા હતા જેમો તેઓએ પણ પોતાના વિચારો રજુ કર્યા હતા જેમો બિહારી મહેમુદખાને જણાવ્યુ હતુ કે આજે આ સમાજ પછાત છે જેનુ મુળ કારણ વ્યસન  છે તો આ સમાજે સ્વેચ્છાએ વ્યસન મુક્ત બની જાય તો પ્રગતિના પંથે આગળ વધી શકે છે વિકાસશીલ સમાજ બનીશકે છે,તેમજ આ સમાજ તેમજ અન્ય સમાજ ના નવ યુવાનો જે દારૂ ની સાથે સથે તમાકુ, ગુટકા,તેમજ અશ્વ્લિલ ક્લિપ પણ એક પ્રકાર નુ ભયંકર હાનિકરક વ્યસન છે તો આવી ખરાબ બદીઓ થી દુર રહેવા જણાવ્યુ હતુ તેમજ આ સમાજ ને વ્યસન મુક્તિ બાબતે તમામ રીતે સહકાર આપવા  જણાવ્યુ હતુ.આમ ગામના થાકોર સમાજ ના તામામ લોકોએ વ્યસન મિક્તિ માટે હસ્તાક્શર કરીને સ્વેચ્છાએ દારૂ મુક્ત જીવન ગુજારવાના સપથ લીધા છે.આ કાર્યક્રમ મો સમાજ ની મહિલાઓ પણ વધારે પ્રમાણ મો હાજર રહી હતી.આ સમાજ નો સુધારો જોઈને બીજા સમાજ પણ સુધરશે.
 
રીપોર્ટ- હારૂનખાન બિહારી,- મેપડા



Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *