મર્હુમ શ્રી બિહારી મકશુદખાન ને શબ્દ રૂપી શ્રધ્ધોજલી.

Ad Code

મર્હુમ શ્રી બિહારી મકશુદખાન ને શબ્દ રૂપી શ્રધ્ધોજલી.

મર્હુમ શ્રી બિહારી મકશુદખાન ને શબ્દ રૂપી શ્રધ્ધોજલી.

અમ આંખે અશ્રુ છલકાવી ચાલ્યા કેમ ?
અમ અંતરને આપ તડપાવી ચાલ્યા કેમ ?
હશે કથોર સમસ્યા કે પળ કાળ ની,
સમગ્ર સમાજ મો લાગણી વહાવી ચાલ્યા કેમ ?
સમય પણ તડપતો રહ્યો સંજોગ રાહે,
જીવન અધ્ધ વચ્ચે ટુંકાવી ચાલ્યા કેમ ?
શુ વિતશે એ મા-બાપ પર ખબર ક્યો ?
મરજી આમ આપની ચલાવી ચાલ્યા કેમ ?
તેજ હતુ આંખે ને શરૂઆત જીવનની,
નાની વયે સ્નેહ ફેલાવી ચાલ્યા કેમ ?

               -     રચના - રિયાઝ મીર (ભલગામ)

Post a Comment

0 Comments

Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *