તેનીવાડા ગામના વતની શ્રી બિહારી અહેમદખાન દ્વારા સ્વરચિત પાલનપુરી ગામઠી બોલીની કવિતાઓ.
ધાણધાર ની ધરતી વિવિધ કળા અને સંસ્ક્રુતિઓ ની ધરા છે આ ધરતી ના વડગામ તાલુકાના તેનીવાડા ગામના વતની એવા બિહારી અહેમદ્ખાન (માસુમ પાલનપુરી) સાહિત્ય ક્ષેત્રે ખુબા જ સારૂ યોગદાન આપી રહ્યા છે જે આપણી ધરતીનનુ ગૌરવ સમાન છે. જેઓ ગુજરાતી, હિંદી ભાશા મો કવિતાઓ, ગઝલ ખુબજ સારા પ્રમાણ મો રચેલ છે તેઓ સાહિત્યક્ષેત્રે સારુ યોગદાન આપે છે આપણા સાહિત્ય ને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે તે બદલ તેમનોનો ખુબ ખુબ આભાર ....
....... ટુંક સમય મો વધુ કવિતાઓ મેળવીને મુકવામો આવશે,
{વડગામ તાલુકા ના તેનીવાડા ગામના વતની શ્રી
બિહારી અહેમદખાન "માસૂમ પાલનપુરી
" દ્વારા સ્વરચિત પાલનપુરી ગામઠી બોલીની કવિતાઓ આ બ્લોગ પર મુકવામો
આવશે.}
" જન્નત ની સહેર માં "
અેક દીન ગયો હું, જન્નત કેરી સહેર માં,
મહાલતા તા સૌ ત્યાં અજબ સી લહેર માં,
ઘી,દુધ ને મધ કેરી નદીઆે તો હતી જ,
પણ સુગંધી શરાબ પણ વહેતો તો નહેર માં,
અજબ સા ઉપવન ના મધમધતા પમરાટ,
સોને મઢ્યા શી ન્રૃત્યાંગનાઅો કશીશ કેડ માં,
વળી બત્રીસ ભોજન, તેત્રીસ પકવાન તણા,
સૌ અદભુત આનંદ લઇ પાછા વળતાં જ્યાં,
ભોમિયાને પુછ્યું સાંભળ્યું છે દોજખ પણ છે અહીં,
અેપણ બતાવી દે જેનો ખુબ ડર છે સંસારમાં,
અચંબિત થયો હું અે જોઇ દોજખ તણું દ્રષ્ય
અેણે દોજખ ખોલ્યું ને હું પ્રવેશ્યો અે દ્વાર માં,
શિતળ પવન ની મંદ મંદ લહેરખીઅો
ઠંડા પાણી ના અચંબિત ચશ્માઅો અે
મુજને મુકી દિધો ખુબ જ વિચાર માં,
મેં દિગ્મુઢ ભાવે ભોમિયા ને પુછ્યું અે આગ ક્યાં ?
જેનો ખુબ ડર સતાવે છે સહુ ને સંસાર માં,
મંદ મંદ મુસ્કાઇ અે બોલ્યો, અહીં કોઇ આગ નથી
આગ નું બળતણ તો, આવનાર તેની પીઠ પર લાદી ને લાવે છે.
અે બળતણ કે જે સૌ ત્યાં જ બનાવે છે,
મુજ ને થયું ' માસુમ ' જન્નત કે દોજખ અે બીજું કંઇ જ નહિં,
જે કંઇ બનાવે છે લોકો અહિં જ બનાવે છે.
રૂપાળા દેશ અમારા "

રૂપાળા દેશ અા અમારા,
જોણેં હે ,મોર કળાયા ,
કેવો કેવો ને સજાયા , દુનિયોં મોં તો વખણાયા,
કેવો કેવો ને સજાયા , દુનિયોં મોં તો વખણાયા,
રજપુત રાજે થે અેવે,
કે ખેડુત કા કોમ
કીયા તા,
કાળે પરસેવે રેલાને,વાવણી લાયક થા બણાયા,
મંદિર, વાવોં ને કિલ્લો સી , ખુબ રૂડા રૂપ દખાયા,
કાળે પરસેવે રેલાને,વાવણી લાયક થા બણાયા,
મંદિર, વાવોં ને કિલ્લો સી , ખુબ રૂડા રૂપ દખાયા,
મોગલ બાદશોં ને ઈસમોં માળી કા કોમ કીયા તા,
મહેલો,મિનારે ચણાયે, અજૂબે કઇ કેવે બણાયે,
ખુબ સેંચને જીવસી ઇસકું, મે'કાતા બાગ રચાયા,
મહેલો,મિનારે ચણાયે, અજૂબે કઇ કેવે બણાયે,
ખુબ સેંચને જીવસી ઇસકું, મે'કાતા બાગ રચાયા,
ધોળે અંગ્રેજ જો આયે,
ને ભમરોં કા કોમ
કિયા ,
રસ બાધા ચુસણે મોંડે, ને ખોખલીયા કરને મોંડે,
જાગી પરજા ને ઇયોંકું , ઉભી પુંછડીઅે નઠાયા,
રસ બાધા ચુસણે મોંડે, ને ખોખલીયા કરને મોંડે,
જાગી પરજા ને ઇયોંકું , ઉભી પુંછડીઅે નઠાયા,
રાજોને સરદારસી મોનને નેતોકું સંતરી બણાયા,
પણ કાળે અંગ્રેજ નેતોને,તો ઉંધેઇ કા કોમ કીયા,
મુળ સી ખોતર ને મોંડે,ને રાફડે રાફડે કર નોંખા,
પણ કાળે અંગ્રેજ નેતોને,તો ઉંધેઇ કા કોમ કીયા,
મુળ સી ખોતર ને મોંડે,ને રાફડે રાફડે કર નોંખા,
ધોળે અંગ્રેજતો નઠાયે પણ કા આજુવોકા કરના,
પરધોન બદલે તો ઇયોંને છપ્પન કા કાળ વતાયા,
માસૂમ આ દેશ બચેગા હવેજો અલ્લાને બચાયા.
પરધોન બદલે તો ઇયોંને છપ્પન કા કાળ વતાયા,
માસૂમ આ દેશ બચેગા હવેજો અલ્લાને બચાયા.
"
પાડે જણે હૈ "
જીસ કી ખુબ લાગણી સી ,ચાકરી કરી હોય ,
અેવી,ખાસ ભરોસો કી ભેંસો જ પાડે જણે હે ,
અેવી,ખાસ ભરોસો કી ભેંસો જ પાડે જણે હે ,
ખબર જ ની હે અલ્લા ને કું મોકલે હીં ઇયોં,
બાજરી તો પડી રખને, દેખો હેડે ઢુંઢે વેચણે હે,
બાજરી તો પડી રખને, દેખો હેડે ઢુંઢે વેચણે હે,
હરીફાયોં કરને મંડે હી ,બધે ' મોટે તાયફો '
કી ,
દુનિયોં કું તો જોણે સઉ કુસ્તી કા મેદોન ગણે હે,
દુનિયોં કું તો જોણે સઉ કુસ્તી કા મેદોન ગણે હે,
નવે નવે રૂપિયો વાળે ,જે બણ જોઇ હીં
અેેતો,
ખાસસગો કુંબી જો ગરીબ હોઈતો ગોંડે ગણેે હે
ખાસસગો કુંબી જો ગરીબ હોઈતો ગોંડે ગણેે હે
આ દુનિયોં હેંડ રહી હે,ખબર હે કેવી તરાહ
સી?
નેક ને ઈમોંન વાળે ,હજીય ઈસમોં ,થોડે ઘણે હે ,
નેક ને ઈમોંન વાળે ,હજીય ઈસમોં ,થોડે ઘણે હે ,
દુનિયોં કે મોંઈ ,મોકલ ને , ' અપણોં ' કું , હવે તો,
મજે લાગે હે,અલ્લાહ બી હવે તો તોબા ગણે હે,
મજે લાગે હે,અલ્લાહ બી હવે તો તોબા ગણે હે,
કેવા કમોણા ,
અે તો કે હે જ
" કુરૉન " અપણ ,
અે બી વતાય હે કે , કોં ને કેવી રીતે ખરચણે હે,
અે બી વતાય હે કે , કોં ને કેવી રીતે ખરચણે હે,
બાયડી સોમી તો ,
લેબુડે ચુસે હે સઉ
બચારે
ભલે અપણો કુ બધે , બાર " માસૂમ " ગણે હે .
ભલે અપણો કુ બધે , બાર " માસૂમ " ગણે હે .
"
જોણે હેં "
બહાર તો સહુ ઈીસ કી બધે વા વાયોં કરે હેં ,
પણ મોંય કે લખ્ખણ તો સૌ દુનિયોં જોણે હે,
પણ મોંય કે લખ્ખણ તો સૌ દુનિયોં જોણે હે,
કરે જે ઘણી ઠલ્લાયોં ને અવળાયોં ,ઈયોં
કું ,
જદે લમણે મેં આવે હે તો કેવે સટપટોણે હે,
જદે લમણે મેં આવે હે તો કેવે સટપટોણે હે,
મત દો કોઇકું દોષ તમારી આ વલે હોણે કા ,
કા કું ,હવે ભાઈ, અે તો તમારે જ વઢોણે હેં ,
કા કું ,હવે ભાઈ, અે તો તમારે જ વઢોણે હેં ,
દુનિયોં વાળો કે તો કા લેણે કે દેણે ઈસ મોં ,
અે સઉ કે તો ઢોલ ,દોઇ બાજુ વજોણે હે ,
અે સઉ કે તો ઢોલ ,દોઇ બાજુ વજોણે હે ,
અે સમાજો કું કે'વોય તો હી કબીલે
અપણ ,
શાદીયો તો કા, મોતો મોં બી ટોણે ને ખોણે હેં,
શાદીયો તો કા, મોતો મોં બી ટોણે ને ખોણે હેં,
ઘણે ખરે તો હેડે જ હે
,જુની રેઢીયોં કે
ઉપર ,
હદીષોં ,અને કુરાૅન , કા કે હે ,અે કો જોણે હે,
હદીષોં ,અને કુરાૅન , કા કે હે ,અે કો જોણે હે,
અે કેવાતે આલીમો કુ મળેગા દોજખ કુરોન કે હે,
કરતે ની હી કઈ ને ડોળ કરે હે બધા જ જોણે હે,
કરતે ની હી કઈ ને ડોળ કરે હે બધા જ જોણે હે,
લખણે તો મંડે હો ,તમે કવિ કી નમત ' માસૂમ ' ,
તમોકું કા ખબર કે, કા ગઝલ ને કા ઉખોણે હે ,
તમોકું કા ખબર કે, કા ગઝલ ને કા ઉખોણે હે ,
કે' ણે જેવા તો ,ઘણા ઇ હે ,ને કે' ણે ઇ મોંગુ હું,
અપણ , 'કોણા 'કું મુઢે ,કુણ કે ,અે 'કોણે ' હે ,
અપણ , 'કોણા 'કું મુઢે ,કુણ કે ,અે 'કોણે ' હે ,
"
કોંસી હોય? "
ધોળી રુપાળી વાદળી મોં વરસાદ કોં સી હોય ?
કચકડા કે ફુલોકે મંઇ, વડી ખુશબો કોંસી હોય ?
રેત કી, દુનિયોં કે મોઈ, સીધી વાટ કોં સી હોય ?
ધાબો કે આ જમોને મેં ઘર મોં પાટ કોં સી હોય ?
કે'ણે તો મોંગુ હું મું ,ઘણી લોબી વાત અપણ ,
એ સોંભળ ને કી ,સહુ મોં તાકાત કોં સી હોય ?
દેખાડા કી દાૅનેશરી ,અને પડોશી કું પજળોમણ ,
સાત ધોબ સી ઉજાળે, અેવા ઘાટ કોં સી હોય ?
તજે કોઈ દિવોના કે હે, ને કોઈ માથા ફરેલા કે હે,
તુંતો 'માસૂમ' હે,તજે કઈ કા ઉચાટ કોં સી હોય ?

અલ્લાહ મને નક્શે કદમે મહેંદી અે ચલાવી દે,
અલ્લાહ મને નક્શે કદમે મહેંદી અે ચલાવી દે,
અે 'આલા મુકદ્દસ બંદગી 'ની તું રાહ બતાવી દે,
નજરો ને મારી ' લાયકે દિદાર ' બનાવી દે ,
પરદો જે પડ્યો છે મારી આંખો થી ઉઠાવી દે,
હર અેક નિશાની કુફ્રે જલાલત ની મિટાવી દે,
હર રાહ માં અેક દિપ સદાકત નો જલાવી દે,
અે "આલા અમલની"મુજને તોફિક અપાવી દે,
લખી દે મારી તકદિર માં મહેંદી ની ગુલામી,
હાસિલ મને થઇ જાય અેવી ઝિક્રે દવામી,
અય રબ મને ' મુરશદ ' થી અે ફૈઝ અપાવી દે,
લહેઝા માં મારા કાયમ રહે હરફે સદાકત,
"આલિયત " ની ઉપર હુંયે કરું પુખ્તા ઇબાદત,
સહુ ખ્વાહિશે દુનિયા મારા દિલ થી મિટાવી દે,
મહેંદી ની જમાઅત માં સામેલ રહે મારું નામ,
અેમની સહ હષ્ર માં કંઇક મારુંય હો ઇનામ,
ખાકે કદમે હઝરતે ખુંદમીર બનાવી દે,
જહાલત ની જબાં મૌન કરું તારી જ બડાઇ થી,
' લબ્બૈક ' ની આવાઝ ગુંજે હર સદાઇ થી,
અેક અેવી તરન્નુમ મારા હોઠે સજાવી દે,
કહેતો રહું અકીદા અે મહેંદી ની કહાની,
લોકોના દિલે ઉતરે અે શમશિરે બયાની,
" માસૂમ " ની કલ્મોજબાં માં અે તાસીર સજાવી દે.

નેતે "
નેતે નેતે , નેતે નેતે , દેખો કેવે ,
કેવે આ , નેતે,
વા વા નેતે , આહા નેતે , અને હાય હાય નેતે,
વા વા નેતે , આહા નેતે , અને હાય હાય નેતે,
આઝાદી કી, હાકલ પડી તો એ
ભોડે બી , દે દેતે,
લોઈ બી રેડને એતો મા કા દુધ ના લાજણે દેતે ,
દેશકી રખોપત રખણે સારૂં છાતીએ ગોળી લેતે,
નેતે નેતે. ......
પડોશી રાજ ઉંધાઈ કરે તો પળ મોં પછાડ દેતે ,
રાજ પાડોશ ફસોણા હોયતો ,આઝાદી બી લે દેતે,
દુનિયોં ભરમોં નોમ ઉજાળ ને વાહવાહો લેતે તે,
નેતે નેતે. ......
પહેલે નેતે એવે હતે જે ,પરજા વાસ્તે જાગતે તે,
થોડીબી જો ચૂક પડે તો રાજીનોમે એ ધર દેતે તે,
બોલતે છો કઇ નતે,પણ , કોમ તો ઘણા કરતે તે,
નેતે નેતે. .....
સાઠે બુધ્ધી નાઠી સઉ કી , કે લાવો બદલે , નેતે ,
મોટી ડૈંગો વાળે લાયે ,જે હાથ પહોળે યું કરતે તે,
કોમ તો કઇ કરતે ની હીં ,ને કરી હીં એ મોટે ફજેતે,
નેતે નેતે. .....
ગોંધીજી આવેતો ગુંચવોઇ કે આવે બી હોઇં નેતે ?
સરદાર બી પસ્તોઇં કે ઇસ્સી રૂડે રજવાડે હતે કેતે?
ખોણા તો કઈ મુંઘા હે, પણ સોંસબી ની લેણે દેતે,
નેતે નેતે.......
એતે નફ્ફટ હો ગીયે હીં કે મોંનણે કોઈબી, કુ ની દેતે,
લડોઇં હી સઉ મઇ મઇ , અને ભાણોઈ હીં ઉઠે કેતે ?
ચોમડી ઉતર જાયેગી,'માસૂમ'સઉ હેલદે જો ની ચેતે,

ખબર ના પડે ? "
આદમી બચારે , કા રીતે જીવેં હેં દુનિયોંં મોં ,
અે ખુદા દેખો તો જરા , તમો કું ખબર ના પડે ? ,
બચપણ સી લે ને વીસો પોંચે તો સુધી ,
મા-બાપ કેં બેટા ઇસમોં તમો કું ખબર ના પડે ,
જવોન હોય, શાદી કરી ચાળીસે પોંચે તો સુધી,
બાયડી કેં તમારે ના બોલના તમોકું ખબર ના પડે,
પચાસ સાઠોં પોંચે ને બચ્ચે મોટે હોય તો,
અે બી કેં અબ્બા મત બોલો તમો કું ખબર ના પડે,
સાઠ સી ઉપર હેડે ને છોરુ પૈણાય તો,
વહુઅો કેં સસરા મત બોલો તમો કું ખબર ના પડે,
અલ્યા સિત્તેરો પોંચે ને રમતે પોતરો કું કઇ પુછા,
મેરે બેટે અે બી કેં દાદા ઇસ મોં તમો કું ખબર ના પડે,
આખી જીંદગી અાદમીયો કું ખબર ના પડે ?,
અે જ ખબર ની પડતી મેરી બેટી કે ખબર કદે પડે ?
ખુદા છેવટે તો તમારે પાસે આવણે કે હીં સઉ,
જન્નત દીજો બચારો કું દોજખ કી ખબર બી ના પડે,
દુનિયોં મોં તો કોઇને ની સુણા આપ તો સુણીજો જરા,
તમેતો મત કીજો કે તુતો માસૂમ હે તજે ખબર ના પડે.

0 Comments
Thank you for visiting our blog and Comments.