વડગામના પ્રજાપતિ નિશાંત ના કંઠ મોથી પ્રગટેલ સંગીતકળા.....
ધાણધાર ની ધરતી વિવિધ કળા અને સંસ્ક્રુતિઓ ની ધરા છે આ ધરતી ના મુખ્ય મથક વડગામ શહેર ના વતની એવા યુવાન નિશાંત પ્રજાપતિ ની સંગીત કળા ક્ષેત્રે ધીમે ધીમે આગળ પ્રગતિ કરી રહ્યા છે જે આપણી ધરતીનનુ ગૌરવ સમાન છે. નીશાત પ્રેમ અને ગમ ના ગીત ગાવાનો વધુ શોખ ધરાવે છે. જે દેશના મશહૂર ગાયક અરજીતસીઘ ના ચાહક છે, એમના ગીત સાંભળીને વધારે ગીત ગાવાનો શોખ જાગ્યો છે, જેઓના પરિવારમાં પણ સંગીતનો માહોલ હોવાથી છેલ્લા બે વર્ષથી સંગીત ગાય છે તેમજ તેઓ છેલ્લા એક વર્ષ થી ગીટાર સાથે તાલ મીલાવી સંગીત ના સુર પ્રગટ કરે છે.જેઓ ૧૭ વર્ષની નાનકડી યુવાનવયે સંગીતકળા મો સારુ યોગદાન આપે છે આપણી સંગીત કળાને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે તે બદલ તેમનોનો ખુબ ખુબ આભાર .... ....... ટુંક સમય મો વધુ સંગીત મેળવીને મુકવામો આવશે,
નીશાંત પ્રજાપતી, રહે, વડગામ. |
0 Comments
Thank you for visiting our blog and Comments.