Ad Code

ઈન્ડીયન ટાઈગર ગ્રુપ દ્વારા પંખીઓ માટે નિ:શુલ્ક કુંડા અને ચણ વિતરણ કરવામો આવ્યા.

ઈન્ડીયન ટાઈગર ગ્રુપ દ્વારા પંખીઓ માટે નિ:શુલ્ક  કુંડા અને ચણ વિતરણ કરવામો આવ્યા.



આત્યારે ધોમ ધખતી કાળઝાળ ગરમી મો તમામ જીવો ને પાણી ની જરૂરીયાત પડતી હોય છે તે વેળાએ આ માનવ જાત તો પાણી માગીને પણ પી શકે છે પણ આ અબોલા પશુ પંખીડા ક્યો માગીને પાણી પી શક્સે , તો આ પંખી પશુઓને ઉનાળા મો પાણી ની વ્યવ્સ્થા થવી જોઈએ તો પાલંપુર ખાતે કાર્યરત ઈન્ડીયન ટાઈગર ગ્રુપ દ્વારા પંખીઓ માટે નિ:શુલ્ક ૨૦૦૦ કુંડા તેમજ ચણ નુ વિતરણ પાલનપુર ના ગુરૂનાનક ચોક ખાતે કરી અબોલા પંખીઓને પાણી મળે તે માટે આ ઈન્ડીયન ટાઈગર ગ્રુપ દ્વારા વિશેસ કાર્ય કરવામો આવ્યુ છે.જેમો પંખી પ્રેમીઓ નો ખુબજ સાથ સહકાર જોવા મળ્યો હતો. આવુ સત્કાર્ય કરનાર ઈન્ડીયન ટાઈગર ગ્રુપ ટીમ ને આ ધાણધાર ગ્રુપ ટીમ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.









Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *