તાજેતરમાં દિલ્હીના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ખાતે યોજાયેલી ૮ મી નેશનલ ગેમ્સમો મીક્ષ માર્શલ આર્ટ બોક્સિંગ સ્પર્ધામો જમાલપુરના ઓજેફ તિરમીજીએ સિલ્વર મેડલ મેળવ્યો છે, ઓજેફ આ સિલ્વર મેડલ 🏅 મીક્ષ માર્શલ આર્ટ બોક્સિંગમાં ગુજરાતને રીપ્રેજન્ટ કરતાં સિનિયર કેટેગરીના ૮૧ થી ૮૫ કિલોની કેટેગરીમાં મેળવ્યો હતો.
આ ઉપરોત તેમણે ૨૦૧૭ મો ટી.બી.આઈ ૫- ગુજરત સ્ટેટ ટેક્વોંન્ડો ચેમ્પીયનમો શીલ્વર મેડલ અને ગુજરત સ્ટેટ ટેકવોન્ડો ક્પ ૨૦૧૮ મો ગોલ્ડ, ગુજરાત સ્ટેટ વુશુ કુન્ગ ફુ ચેમ્પીયન ૨૦૧૮ મો ગોલ્ડ, ઐમાઈ મીક્સ આર્ટ્સ સ્ટેટ ચેમ્પિયનશીપ ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્શ મો બ્રોનઝ, ખેલ મહાકુમ્ભ ૨૦૧૭ મો રાજ્ય સ્તરે બ્રોન્ઝ, મેડલ પ્રાપ્ત કરેલ તેમજ ઓલ ઈંડીયા ટેક્વોંન્ડો નેશનલ ચેમ્પિયંશીપ હરીયાણા ( પાનીપત) સિલ્વર મેડલ ૨૦૧૬/૨૦૧૭ મો. અને ૫ નેશનલ મેરેટીયલ આર્ટ્સ ગેમ ઉજ્જેય્ન ટેક વોન્ડો મો ગોલ્ડ ૨૦૧૭, વુશુ ફેડરશન ઓફ ઈંડીયાઈ નેશનલ ઉજેન વુશુ , ગોલ્ડ ૨૦૧૭, ૬ નેશનલ ગેમ દિલ્હી રાજીવ ગાંધી સ્ટેડીયમ બોક્સિંગ મો સિલ્વર ૧૬/૦૮/૨૦૧૮મો રાસ્ટ્રીય સ્તરે સફળ્તા હાસીલ કરેલ છે. તેમજ ઓતરરાસ્ટરીય લેવલ મો પણ સારૂ યોગદાન આપેલ છે.ઓજેફ ખુર્શીદ અહેમદ તિરમીજી એ ૧૯ ની ઉમર મો ૪ નેશનલ ૬ રાજ્ય અને ૧ ઓતરરાસ્ટ્રીય સ્તરના મેડ્લ મેળવેલ છે. ધાણધાર ટીમ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
0 Comments
Thank you for visiting our blog and Comments.