અત્યારે આખા વિશ્વના 100 કરતાં વધારે દેશોમાં કોરોનાની મહામારીના ભરડામાં સપડાયેલ છે, ત્મયારે આ મહામારીથી રક્ષણ મેળવવા માટે ભારત દેશ લોકડાઉન કરવાની ફરજ પડેલ ત્યારે તમામ પ્રકારના વાહન વ્યવહાર,ખાણી પાણીની હોટલ વગેરે બંધ થઈ ગયેલ છે ત્યારે દુરથી આવેલા મજુરો ને ભૂખે મરવાની સ્થિતી ઉભી થવાની આશંકા હોવાથી સ્તવરે આ મજુરો લોકડાઉન થતાં જ પોતાના વતન પરદેશ જવા માટે પગપાળા જવા મજબૂર થવું પડ્યું પડેલ છે,
જે આજે ભિલોડા તરફ જવા વાળા મજુરો વડગામ તરફ આવી રહ્યાં હતાં ત્યારે વડગામ બસ સ્ટેન્ડ પર હાજર વડગામ પોલીસ ના સ્ટાફ દ્વારા નાસ્તો, અને પાણી ની બોટલ આપી વિસામો કરીને આગલ જવા મદદરૂપ થયેલ જે આવા સંકટમાં આવા સત્કર્મ કરતી વડગામની પોલીસની કામગીરી ઘણી સરાહનીય કામગીરી કરે છે.
0 Comments
Thank you for visiting our blog and Comments.