નિહોન શોટોકન કરાટે એસોસિયેશન દિનશા પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, આણંદ ખાતે તા. ૧૭/૧૮ જાન્યુઆરી ૨૦૨૬ એ ખાતે યોજાયેલ ૧૫ મી નેશનલ શોટોકન કરાટે ચેમ્પિયન માં ૧૨ વરસ ની આયત ફાતેમા અહેમદ સૈયદ એ ગોલ્ડ મેડલ મેળવી જિલ્લા તેમજ સમાજનું નામ રોશન કર્યું. જેઓ વડોદરા ના વતની છે.
0 Comments
Thank you for visiting our blog and Comments.