ઘાસુરા ઐયુબખાન કલંદરખાન
ને ગુજરાત સરકાર દ્વારા પોલીસ પ્રસંશનિય એવોર્ડ આપવામો આવ્યો.
ઘાસુરા ઐયુબખાન કલંદરખાન નો જન્મ બનાસકોઠા જીલ્લાના પાલનપુર તાલુકા ના ધાણધા ગામે
થયેલ છે. જેઓ અત્યારે એ.એસ.આઈ. આસીસ્ટન્ટ સબ
ઈન્સપેકટર તરીકે બનાસકોઠા પોલીસ મો ફરજ બજાવી રહ્યા છે. તેઓ ૧૯૮૯ મો પોલીસ ખાતા મો
ભરતી થયા હતા.તેઓ ને ૨૦૦૮ મો હેડ કોન્સટેબલ તરીકે બઢતી મળેલી.. તેમની
શ્રેસ્ઠ કામગીરી ને જોઈને સાલ ૨૦૧૪ મો એ.એસ.આઈ તરીકે બઢતી મળેલી. અગાઉ ઓગસ્ટ ૨૦૦૮ મો
રાસ્ટ્રપતિ ચંદ્રક પણ મળેલ છે. તેઓએ પોતાની ફરજ દરમીયાન ૩૦૦ જેટલા કેસો જેવાકે ચોરી,મર્ડૅર,લુંટ, દેશી વિદેશી દારૂના
જથ્થા પકડવામો, અફીણના કેસો જેવા ચેલેંજીંગ કેસો મો સફળતા પુર્વક
કામગીરી કરેલી છે, જેઓને ગાંધીનગર ના કરાઈ ખાતે તારીખ. ૦૧/૦૪/૨૦૧૬
ના દિવસે સાંજે ૬:૦૦ વાગે રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે પોલીસ પ્રસંશનિય
એવોર્ડ એનાયત કરવામો આવ્યો. ઐયુબખાન કલંદરખાન ઘાસુરા ને આ પોલીસ પ્રસંશનિય એવોર્ડ મળવા
બદલ ધાણધાર ગ્રુપ ટીમ દ્વારા ખુબ-ખુબ અભિનંદન પાઠવીએ છીએ.
0 Comments
Thank you for visiting our blog and Comments.