ગઝલ
દેખો
જરા એ અબોલે પંખીડો કુ,
મળગી
કેક સીખ એકતા અન ભાઈ ચારા કી,
ફર
ફર ઉડ ન જોય ઘડીમ મંદીર પર કે નેજા પર,
ઘડીમ
મસ્જીદકા મીનારા પર,
અન
અપણ મરીજે હીજે રામ મંદીર અન બાબરી મસ્જીદ
માટ,
દેખો
જરા તમારી ઉંગળી કા લોહી નકાળ કર ,
ની
વોય કોઈ ભેદભાવ લોહી કા રંગ મો,
દેખો
એ ગોમ કુવો કુ, હે કુવા એક પાણી એક પણીહારીઓ અનેક,
પસ
અપણ કુ મરીજે હીજે ગંગા જમના માટ,
ઝાડ,જમીન,પર્વત
એક તો અપણ કુ લડીજે હીજે અપણી હદ માટ,
કુ મરીજે હીજે અપણ ધર્મ ક નોમસી,
જરા દેખો ગાય બકરી કુ,
હિંદુ વોય યા મુસલમોન સૌ પાળ મહોબ્બતસી ગાય
બકરી કુ,
અપણ કુ મરીજે ગાય બકરી માટ,
ભુલ જો એ વાત કુ અન દેખો કઈ કુદરત કી
કરિશ્માકુ,
નફરત તો ફેલોય ગે વો લોગ જે સત્તા માટ મરી હી,
માનવ હિજે તો માનવ બણા ન રીજે,
અન કરીજે સર્વ ધર્મ કી સેવા.
દેખો જરા એ અબોલે પંખીડો કુ,
મળગી કેક સીખ એકતા અન ભાઈ ચારા કી,
ગઝલ- હારૂનખાન
મહેમુદખાન વિહારી- મેપડા,
0 Comments
Thank you for visiting our blog and Comments.