પ્રથમ હરોળ
મો સીટ મો બેસેલ કુલ ૯ જેમો જમણે થી ડાબી તરફ ૧. લોર્ડ માઉન્ટ
બેટ્ર્ન ના એડીસી.૨. લોર્ડ બ્રે બોર્હ.૩. કુવર ઓફ પોરબંદર (જમીન
વિકાસ બેંક ના સ્થાપક) શ્રીઉદયભાણસીંહજી. ૪. હર હાઈનેશ બેગમ જહોઆરા ( જોહ
ફાલ્ક્નેર , ઓસ્ટ્રેલીયા .) પાલનપુર રાજ્ય. ૫. વચ્ચે આઝાદ ભારત ના પ્રથમ ગવર્નર
લોર્ડ માઉંન્ટ બેટ્ર્ન.૬.હિજ જાઈનેશ મહારાજા ઓફ પોરબંદર.૭.
લોર્ડમાઉંટ બેટ્ર્ન ના પુત્રી પેટ્રીસીઆ.૮. નવાબજાદા ઈકબાલમહમદ્ખાનજી કુવર ઓફ પાલનપુર
રાજ્ય.૯. અંગ્રેજ સેનાપતિ.
બીજી (મધ્ય)
હરોળ મો ઉભેલા મો કુલ ૩ જેમો જમણે થી ડાબી તરફ ૧.સાહેબજાદા ઝબરદસ્તખાનજી ૨ નવાબજાદા અતામહમદખાનજી. ૩ હિઝ હાઇનેશ નાવાબ સાહેબ શ્રી
તાલેમહમદખાનજી – જે લોર્ડ માઉન્ટ બેટ્ર્નની પાછ્ળ ઊભેલા છે. (પાલનપુર રાજ્ય)
ત્રીજી હરોળ
મો ઉભેલા મો કુલ ૧૦ જેમો જમણે થી ડાબી તરફ ૧. ઠાકોર સાહેબ શ્રી ફીરોજખાનજી
-ડાંગીયા, ૨ .ઠાકોર સાહેબ શ્રી સોયલખાનજી – મેપડા
(કેપ્ટન & એ.ડીસી ઓફ પાલનપુર રાજ્ય), ૩. ઠાકોર દેવુસીંહ-
બિકાનેર( એ.ડી.સી ઓફ પાલનપુર રાજ્ય).૪. શીવુભા સેક્રેટરી ઓફ પોરબંદર.૫.કિર્તીસીંહ
પર્સનલ સેક્રેટરી.૬ પર્સનલ આસીસ્ટંટ્ (નવાબસાહેબ શ્રી), ૭.સાહેબજાદા ઉસ્માન મહમદખાનજી.૮.મી.પટની. ૯.ઠાકોર
સાહેબશ્રી ઈભ્રાહિમખાનજી – શેરપુરા (સેભર) (એ.ડી.સી ...ઓફ પાલનપુર રાજ્ય).૧૦ ઈસ્માઈલખાન/.
આ ઉપરોત આ તસ્વિર મો આપણી ધાણધાર ની ધરતિ એટલે કે વડગામ તાલુકાના બે વ્યક્તિઓ હાજર હતા જેમો ૧.શેરપુરા ગામના ઠાકોર સાહેબશ્રી વિહારી ઈભ્રાહિમખાનજી. એડીસી ઓફ પાલનપુર રાજ્ય ૨. મેપડા ગામના ઠાકોર સાહેબ શ્રી વિહારી સોયલખાનજી એડીસી & કેપ્ટન ઓફ પાલનપુર રાજ્ય.
ઉપરોક્ત તસ્વિર ડૅભાડ ગામના વસીમખાન તુવર પાસેથી શોસીઅલ મીડીયા ના માધયમ થી મળેલ છે તેમજ અન્ય વિગતો મેપડા ગામના બિહારી મહેમુદખાન તેમજ બિહારી ઈમરાનખાન હેબતપુર પાસેથી મળેલ છે.
આ તસ્વિર જોતો મારા તર્ક મુજબ એમ માઅની શકાય છે કે આ તસ્વિર મો મુખ્ય મહેમાન એ ઈસ્ટઈન્ડીયા કંપની ના વાઈસરોય છે જેઓએ ભારત ને આઝાદી અપાવવા મો ખુબજ મોટો ફળો આપેલ છે. જેમની સહીથી આપણે આઝાદ થયા છીએ તેઓ એ આઝાદી જે સમયે મળી તે સમયે છેલ્લી ત્રણ મીનીટ ના સમય મો પાલનપુર ના બેગમ શ્રી ને હર હાઈનેશ નો ઈલાકાબ આપિઓ હતો અને તે બાબત નુ આઝાદી માટે ની ફાઈલ મો તેનો ઉલ્લેખ છે.
આમ આ તસ્વિર મો સામેલ બિજા મહેમાન પોરબંદર ના છે જે આપણા ભારત ના આઝાદીના લડવયા ગાંધીજી ના વતન ના છે.
તેમજ પાલનપુર ના નવાબ સાહેબશ્રી જેઓ એ આઝાદી મળ્યા પછી ભારતા ના ૩૬૨ રજવાડા નુ એકતત્રીકરણ થતુ હતુ તે વખતે પ્રથમ સહી કરનાર રાજા છે.
એટ્લે કુલ મીલાવી એમ માની શકાય કે આ મીટીંગ ૧૯૪૫ મો થઈ હતી જેમો ભારત ની આઝાદીની ખાસ ચર્ચાઓ થઈ હશે, આમ પાલનપુર ના રાજવીઓએ પણ ભારત ને આઝાદી અપાવવા માટે ખુબ જ સરો યોગદાન આપ્યો હોઇ એમ આ તસ્વિર જોતો માની શકાય છે એમ ખાસ મારા વ્યકતિગત મતા પ્રમાણે માની શકાય છે હકિકત શોધવી જરૂરી છે.
2 Comments
Standing throw (1) H.H Taleymohammadkhanji (2)Nawabzada Attamohammadkhanji (3) Sahebzada Zabardastkhanji.
Standing Lastraw L to R (1)Ismailkhan(2)Thakoresaheb Ibrahimkhanji Sherpura(3)Mr.Patni(4)Sahebzada Usmankhanji(5)P.A. to H.H.(6)Kiritsinhji P.Sec. to Palanpur(7)Shivubha Sec to Porbandar(8)Thakore Devisinhji(9)Thakoresaheb Sohailkhanji Mepada(10) Thakoresaheb Firozkhanji Dangia.
Ok
Imrankhan Hebatpur.
Reply...
આ વિગતો આ તસ્વિર મો સમાવેશ કરી દેવાયો છે.
Thank you for visiting our blog and Comments.