આજ રોજ વસંત પંચમી ના દિવસે વડગામ તાલુકાના ધૂંધળીનાથ ના ધામ પાણીયારી આશ્રમ ખાતે લોક મેળો ભરાયો જેમો બહોળી સંખ્યામાં માં જન મેદની ઉમટી પડી હતી, આશ્રમ માં આવનાર દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદી સાથે નું સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી.
DHANDHAR
February 02, 2025
0 Comments
Thank you for visiting our blog and Comments.