Ad Code

દસાડા ગામના વતની શ્રી શાનવાઝખાન મુર્તુઝાખાંન મલેક દ્વારા લખાયેલી લોકવાર્તાઓ।

દસાડા ગામના વતની શ્રી શાનવાઝખાન મુર્તુઝાખાંન મલેક  દ્વારા લખાયેલી લોકવાર્તાઓ।

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા શહેરના વતની એવા શાનવાઝખાન મુર્તુઝાખાંન મલેક સાહિત્ય ક્ષેત્રે  ખુબા જ સારૂ યોગદાન આપી રહ્યા છે જે આપણી ધરતીનુ ગૌરવ સમાન છે. જેઓ આઝાદી પૂર્વેની નવાબીકાળ ની લોકવાર્તાઓ લખી તેઓ સાહિત્યક્ષેત્રે સારુ યોગદાન આપે છે આપણા સાહિત્ય ને  જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે તે બદલ તેમનોનો ખુબ ખુબ આભાર .... .......
{સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા શહેરના વતની એવા શાનવાઝખાન મુર્તુઝાખાંન દ્વારા લખેલ લોકવાર્તાઓ આ બ્લોગ પર મુક્વામો આવશે।


નીચે આપેલ લીંક પર ક્લિક કરી વાર્તા વોચી શકો છો.
  1. ખારપાટની જાગીરદારી (અહીં ક્લિક કરો.)
  2.  જાગીરદારી સમયના સ્મરણો ( અહીં ક્લિક કરો)
  3. મારુ બાળપણનું વણોદ (અહીં ક્લિક કરો.)
  4. પાટડી તથા વિરમગામ (અ‍હી ક્લિક કરશો) 
  5. "બજાણા" (અહિ ક્લિક કરશો) 
  6. સાલિયાણાને ઈન્દિરા ગાધી, (અહિ ક્લિક કરશો) 
  7.  કટોસણ સ્ટેટ (અહિ ક્લિક કરશો)
  8. "વણોદ ગામના વના ભગત" અને એમની "માતા વિહત" અને માંડણ અમથા ખેર  
  9. "વણોદ ગામના વના ભગત" અને એમની "માતા વિહત"  

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *