*પાલનપુર ના નેક નામદાર નવાબ સાહેબ શ્રી તાલેમહમદખાનજી સાહેબ બહાદુર નામદાર શ્રી નવાઝાદા સાહેબ સહિત યુરોપ ખંડની સફર કરી સુખરુપે પધારતો તેઓ શ્રી પ્રત્યેની પ્રેમ લાગણી નઉ શુભ.*
*અભિનંદન*
*(ગાયન રાગ રણછોડ રાય ની આરતીની ઢબ)*
ભલે પધાર્યા ભુપતી છો પ્રજાના પાલનહાર,
શુભ મુરતે લોબા પ્રવાસે નવાબઝાદા સાથ પુરો માન,
દેશ જોયા બહુ અંત ઘણા વળી મેળ્વ્યા સાથ બુધ્ધી બળૅવાન,
ચાંદ આપ્યા બ્રિટીશ સરકર દિપાવા આસ્થ સમાચાર,
પ્રજા વાટો જોતી આપની ક્યારે સારા મળે પ્રજા સુખકાર,
આજે આનંદ વર્તયો અપાર હર્ખી નર નાર અપાર,
અમર દિવાળીઆ દેશ્મો વળી આનંદ વુસ્ડી મોદ અપાર,
સુખે આજ પધાર્યા દરબાર કુટુંબ પરીવાર આજ,
પ્રજા આશીસ આપે પ્રેમથી અમર તપો સુભનીર ના છો તાજ,
સુખ રે પ્રજાનો સૌ કાજ નેકી બંધ રાજ મ્હેલ,
ઉદય સુર્ય થયો પિર્મો જેમ ઇઓવન ખીલ્યો ફુલ,
આજે આનંદ છે અણમોલ વીવા સમતોલ દિપ રાજ મહોલ,
હર્શ ઘણો આખા દેશને વળી સહીત કુટુંબ સરદાર,
હરખે હેતાણી સરકાર આનંદ ઉર અપાર વધાવ્યા મોતી હાર,
આવકાર પત્ર લખ્યો હોશથી સ્વામી વિરમપુરીએ ધરિ ધ્યાન,
અમર તખ્ત તપો સુલ્તાન તાલેમહમદ્ખાંરહો સુખમાન,
મુ. કલિઆણા.
લેખક: સ્વામી વીરમપુરી નથુપુરી
તા.સીધ્ધ્પુર
0 Comments
Thank you for visiting our blog and Comments.