Ad Code

એક વિદાય ( ) One farewell ()

એક વિદાય ( )


આ માનવ જાત મો સૌથી માહાન હોય તો તે માત્રે એક દિકરી જ છે જે બધૂ પ્રાપ્ત કરીને પણ ત્યાગ કરે છે. જે તેના મવતરો ની છ્ત્ર છાયા મો રહીને કેટલાય પ્રકાર ના સંસ્કાર અને સામાજીક પરમ્પરાઓના રિત-રિવાજ થી વાકેફ થાય છે તેમજ કેટલાય પ્રકાર નુ શિખ્શન મેળવીને પ્રશીધ્ધી પ્રાપ્ત કરે છે તે છ્તોય તે આખરે તે બધુય માવતરો દ્વારા આપવામો આવે છે તોય તે તેના માવતરોને કામ નથી આવતુ કેમ કે તે દિકરી એ ભલે નએ તેઓએ લાડ કોડ અથી કે અગણીત વહાલ આપીને મોટી કરી હોય પણ આખરે એ પારકી થાપણજ છે તે માવતરો એ તેને માત્ર પાલક ની જેમ સાચવવા ની જ છે.
આમ, એક દિકરી પોતાના માવતર ના પવિત્ર હાથે મોટી થઈ હોય અને આખુ જીવન લાડ-કોડ થી તેના ભાઈ-બહેનદાદા-દાદીનાના-નાનીસાથે સમર્પીત કર્યુ હોય જીવન મધ્ય ઘડીયે તેની વિદાય ની વેળા ની રણકાર વાગતી હોય છે તે વખતે ભલ ભલા ના રુવાટા ઉભા થઈ જતા હોય છે. એમ ખુબજ દર્દ સાથે દિકરી ની વિદાય આપવામો આવે છે તે દિકરીએ આખુ જીવન તેના માવતરો પાસે એટૅલે કે પીયરીયાઓ સાથે ગુજારવાનુ હોય અને વિદાય પછી સાસરીયે જાય અને એ ઘડીએ સાસરીયે ફાવટ પડતો નથી કેમ કે આજ તેના પાસે તેના માવતર નથી એટ્લે તે એકલી પડે છે. પછી સમય જતો ત્યો સૌના સાથે ભળી જાય છે . પછી તે તેના પીયરીયે આવે ત્યારે તેનુ પીયરીયુ જરાય ગમતુ નથીજ્યારે પીયરે આવે ત્યારે તેને ઘુડો પાણી પણ ઉતરતો નથી હોતોતે કઈક અંશે એકલતા અનુભવતી હોય છે.  તેને તે નવુ નઅવુ લાગે છે પછી તે કાગડોળે તેના પતિ પરમેશ્વર ને યાદ કરતી હોય છે. પછી તે ફોન કરે યા કાગળ લખે કે ..............મે મારૂ આખુ જીવન જેમના માટે સમર્પીત કરી નાખ્યુ છે એમના વચ્ચે મને રહેવુ મઅને ગમતુ નથી. તમારા વગર મને આ પયરીયે બધુ અજાણુ-અજાણુ લાગે છે. અમ એક મા-બાપ ની લાડૅકવાઈ દિકરી તેના પીયરીયે આવવાનુ છોડી દે છે જેનો જન્મ માતા-પિતાભાઈ-બહેનની હાજરી મો થાય છે પણ તેની અંતિમ વિધી કોઈ પારકા ના હાથે જ થતી હોય છે. એક દિકરીએ તેના માવતરો માટે કેટલુ બલીદાન આપતી હોય છે તે છતોય તે તેના માવતરો નો ત્યાગ કરીને સારા કે ખરાબ જેવા મળે એવા સાસરીયો ની સેવા મો પોતાનુ આખુ જીવન સમર્પીત કરી નાખે છે.


------ આ બાબતે ઘણુ બધુ લખવાનુ છે તે બધુ ટુંક સમય મો સમય મળતો લખવામો આવશે. અત્યારે આટલુ ઉતાવળ મો આ લખાયેલ છે, 



લેખ-- હારુનખાન બિહારી.


                        One farewell ()

If this man is the most important person then he has only one child who, after obtaining everything, also renounces. The person who is aware of the many types of rituals and social practices, and receives a lot of shodras by getting his education, even though he is finally given all the things, he does not have the work of his teachers. Because they do not have the daughter, they have raised the ladders by giving them a lot of affection or a lot of affection but ultimately it is just a matter of money that they can not afford. Is to save the like.

Thus, a girl has grown up at the sacred point of her parents and has dedicated her life with laddo-code to her siblings, grandparents, small and small, at the time of her departure, during the middle of her life, It is a good way to get rid of badness. The girl who is giving away the daughter with so much pain, will have to live with her beasts at Atal and Piyyarias and after the departure, she will not be able to fight, because at that time she does not have her parents, so she is alone. After that time, you get mixed up with everyone. Then she does not like her pearl when she comes to her, but when she comes to Pierre, she does not even fall asleep. It feels somewhat lonely. She does not feel like it again, then she remembers her husband God. Then he would call or write a paper that ............................................... I do not like being in the middle of the life I have dedicated my life to. Without you I feel all this strange and unknowable. I have a mother who is born of a mother, father, brother and sister, but her final ritual is done only by the hands of a foreigner. A child is sacrificing some things for her wardrobe, but she chooses her whole life to serve her as a good or bad person, after abandoning her clothes.





------ There is a lot to write about this, it will be written for a short time. Now this is the reason why this haste is written,





Article- Harunkhan Bihari.

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *