સેંભર એક પર્યટક
વડગામ તાલુકા નું શેભર ધામ જે ગોગ મહારાજ ના મંદિર તરીકે વિખ્યાત છે તે ઉપરાંત આ સ્થળે ઘણા જોવાલાયક ફરવા લાયક રજા નો સમય નીકળે અને કુદરતી સાનિધ્ય માં રહી શકીએ તેવા વિસ્તારો આવેલા જે નીચે મુજબ છે ગૂગલ મેપ લોકેશન લિંક તેમજ અમુક ફોટોગ્રાફ મુકેલ છે.
આ ઝરણું સેંભર ના જૂના ગોગ મહારાજ ના મંદિરથી નવા ગોગ તરફ જતા રસ્તા પર ઉગમણી દિશાએ આવેલ પર્વત ના નીચે આવેલ છે જે ઉપરોક્ત નામ થી ઓળખાય છે અન અહીંયા ચોમાસા દરમિયાન સામાન્ય પાણી ચાલુ જ રહે છે. જે પાણી સાથે આખા સેંભર ની તમામ પર્વતોની પાણી ભેગું થઈ ને શેરપુરા નદી માં જ્યાં જોયયણ નદી સરસ્વતી સાથે સંગમ થાય છે ત્યાં આ પાણીનો પણ સંગમ થાય છે
આ સ્થળે ઘડી બે ઘડી બેસીને સમય નિહાળવા લાયક છે જ્યાં પથ્થર પર પથ્થર ગોઠવાયો છે જે ગાગર પર બેડું મુકેલ હોય એમ જેથી આ વિસ્તાર ને ગાગર બેડું તરીકે ઓળખાય છે.
પહાડખાનજી ની ઘોડાલ
વધુ વિગત મળ્યેથી મુકીશું
ચામુંડા માતાનું મંદિર
વધુ વિગત મળ્યેથી મુકીશું
આ સ્થળે શહેનશાહ વલી ની દરગાહ આવેલી છે જે રમણીય સ્થળ છે
આ સ્થળે પર્વત ની ટોચ આવેલી છે જ્યાં પર્યટકોને નિહાળવા અને ઘડી બેસી ફોટોગ્રાફી કરી શકે તેવું સ્થાન છે.
આ સ્થળે સેંભર ના શ્રી 1008 રખેશ્વાર મહારાજ ની સમાધિ સ્થળ આવેલ છે. જે સ્થળે થી મોકેશ્વર ડેમ સુધી નું સીધી નઝરે દ્રશ્યમાન થાય છે અને ત્યાં એક નાની ગુફા પણ આવેલી જેમાં પૂજારી શ્રી ની બેઠક રહે છે.
આbસ્થળે બેસી ફોટોગ્રાફિક કરી શકો તેવી જગ્યા છે .
આ સ્થળે નવા ગોગ મહારાજ ના મંદિર નું નિર્માણ કરવામાં આવેલ છે જ્યાં લોકો દર્શન કરવા આવે છે અને અહી ધર્મશાળા ઉપરોક્ત વિવિધ સુવિધાઓ છે.
આ સ્થળે પ્રાચીન ગોગ મહારાજ નું મંદિર આવેલ છે જ્યાં લોકો દર્શને આવે છે અને ત્યાં ધર્મશાળા ઉપરોક્ત તમામ વ્યવસ્થાઓ છે
0 Comments
Thank you for visiting our blog and Comments.