Ad Code

વડગામના રોમીભાઈ મેવાડાની ચીત્રકળાઓ...

8

વડગામના રોમીભાઈ મેવાડાની ચીત્રકળાઓ... 


ધાણધાર ની ધરતી વિવિધ કળા અને સંસ્ક્રુતિઓ ની ધરા છે આ ધરતી ના મુખ્ય મથેક વડગામ શહેર ના વતની એવા યુવાન રોમીભાઈ મેવાડા ની અધતન ચિત્રકળા એ વાત ની સાબીતી છે, રોમીભાઈ મેવાડા ના ચિત્રો મો વધારે પ્રમાણ મો ઈમારતો, મકાન, મુર્તીઓ,થ્રી-ડી ચીત્ર તેમજ ફોટોગ્રાફ ઉપર થી ચિત્ર દોરવાનો બાળપણ થી શોખ ધરાવે છે. રોમીભાઈ ચિત્રકળા ખુબ જ સારો અનુભવ ધરાવે છે.  રોમીભાઈ આપણી ધરતીનનુ ગૌરવ છે.જેઓ ૧૯ વર્ષ ની નાનકડી યુવાન વયે રોમીભાઈ એ આપણી ચિત્રકળામો યોગદાન આપી આપણી સંસ્ક્રુતિને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે તે બદલ તેમનોનો ખુબ ખુબ આભાર .... .......   ટુંક સમય મો વધુ ચિત્રો મેળવીને મુકવામો આવશે,


રોમીભાઈ મેવાડા, રહે, વડગામ, જી.બનાસકાંઠા


રોમીભાઈ મેવાડા


            The land of Dhandhar is a land of various arts and cultures, the main art of this land is the advanced painting of young Romibhai Mewada, a native of Vadgam city, the proof of this is that the paintings of Romibhai Mewada are more than buildings, buildings, statues, 3-D images. He also has a hobby of drawing from photographs since childhood. Romibhai has a very good experience in painting. Romibhai is the pride of our earth. Thank you very much to Romibhai who at the young age of 19 is trying to preserve our culture by contributing to our art. will come


વડગામની સુથારવાસ ની શેરી

નામ ખબર નથી.

મકાનનૂ થ્રી-ડી ચિત્ર

ગણેશજી



થ્રી-ડી ચીત્ર




કનુભાઈ મેવાડા નુ મકાન


થ્રીડી ચીત્ર

                                          
ભગતસીંહ

રોમીભાઈ મેવાડા નુ પાલનપુર નુ મકાન , સ્થળ- ઉન્ન્તી ફ્લેટ્સ, પાલનપુર



મેવાડા રોમીભાઈ ના વડૅગામના મકાનાની અંદર ની ચિત્રકળા

મેવાડા રોમીભાઈ ના વડગામ ના મકાનની બહાર ની ચિત્રકળા

પ્રાક્રુતિક ચિત્ર,

અક્શયકુમાર ની તસ્વિર

પ્રાક્રુતિક ચિત્ર

આલીયા ભટ્ટ

શ્રી નાથજી નુ ચિત્ર

દિપીકા પદુકોણ-

નામ ખબર નથી

Post a Comment

2 Comments

Unknown said…
Yes really awesome
Unknown said…
God Gifted Hand

Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *