Ad Code

ગઝલ- લખુ હુ એક કાગળીયા તમોકુ- હારૂનખાનબિહારી- મેપડા



ગઝલ
લખુ હુ એક કાગળીયા તમોકુ
જરા સમજીજો અન અમલ કરીજો4
જીંદગી હે અપણી તડકા છોયડા જેવી4
સુરજ ઉગ્યા અન આથ્મયા એ ઘડીકી જીંદગી હે અપણી4
અન અપણ હિજે ચાર દાડો કે મેમોન4
કા કરન લોભ4 લાલચ4 અન અનિતી કરીજે4
સોભળીહે વાત બાદશાહ સીકંદરકી4
આયા તા ખાલી હાથ અન ગીયા ખાલી હાથ4 
પણ અપણતો આયે ખાલી હાથ4
પણ ની હિજે સીકંદર જેવે કંજુસ અપણ તો જોયગે કેક સાથ લેન4પુણ્ય, ઈમાનદારી,નિતી વોયગી અપણ સાથ, 
ભુલ જીજો તમે સીકંદર કી વાતો કુ,
 કરીજો કેક ભલા તો વોયગા કેક લાભ.
 
ગઝલ-હારૂનખાનબિહારી- મેપડા

Post a Comment

1 Comments

Thank you for visiting our blog and Comments.


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *